Worksheetsરેશાથી કાપડ સુધી-વિજ્ઞાન નૌસિલ પટેલ
Total questions: 12
Worksheet time: 6mins
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
1.વાળ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે?
2.હવા ઉષ્માની મંદવાહક છે?
1 અને 2 બને સાચા
ફક્ત 2 સાચું
ફક્ત 1 સાચું
એક પણ નહીં
ઘેટાના શરીર પરથી વાળ સાથે ચામડીનું પાતળું સ્તર ઉતારવાની પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે.
રિલિંગ
ઘસાઈ
કાતરણી
વર્ગીકરણ
કોશેટા માંથી દોરા બનાવવાની પ્રક્રિયા ને કયા નામે ઓખાળવામાં આવે છે?
વણાટ
ઘસાઈ
કાતણ
રીલિંગ
મોરસ આલ્બા 'કઈ વનસ્પતિ નામ છે?
શેતુર
લીંબડો
પીપળો
તુલસી
નીચેનામાંથી કયો દેશ ઘેટાંની સંખ્યા ની દ્રષ્ટિએ પ્રથમ આવે છે?
ચીન
ભારત
અમેરિકા
જાપાન
રેશમના કીડાના જીવનના કયા તબક્કામાંથી રેશમના તાર મળે છે?
ઈંડા
કેશોટો
પ્યુપા
લાર્વા
ઘેટાઓને કઈ ઋતુમાં ઘરની અંદર રાખવામાં આવે છે?
ઉનાળો
શિયાળો
બને
ચોમાશું
નીચેનામાંથી ક્યુ જોડકું યોગ્ય નથી
બાખરવાલ -શાલ વણાટનું ઉન
મારવાડી-સારી ગુણવત્તાનું ઉન
નાલી -ગાલીચાનું ઉન
એક પણ નહીં
રેશમના તાંતણા શાના બનેલા હોય છે?
પ્રોટીન
કાર્બોદિત
ચરબી
ગ્લુકોઝ
રેશમના ઉધોગની શરૂઆત કયા દેશમાંથી થઈ હતી
ચીન
ભારત
આફ્રિકા
તિબેટ
ઘેટાં અથવા યાકની રૂંવાટી માંથી શુ મળે છે
ઊન
રેશમ
નાયલોન
શણ
રેશમ શેમાંથી પ્રાપ્ત થાય છે
બકરી
ઘેટાં
રેશમના કીડા
એક પણ નહીં
