NEW
Font size
Worksheets(ધોરણ-6) પ્રકરણ-2: આહારના ઘટકો
Total questions: 10
Worksheet time: 5mins
આપણું શરીર સૂર્ય પ્રકાશની હાજરીમાં કયું વિટામીન બનાવે છે ?
વિટામીન-C
વિટામીન-B1
વિટામીન-D
વિટામીન-A
હાડકાંના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરુરી છે ?
ફોસ્ફરસ
આયોડિન
આયર્ન
કેલ્શિયમ
આંખની નબળી દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું એ ક્યા વિટામીનની ઊણપ દર્શાવે છે ?
વિટામીન-A
વિટામીન-C
વિટામીન-D
વિટામીન-B12
વિટામીન-C ની ઊણપથી કયો રોગ થાય છે ?
ગોઈટર
સ્કર્વી
બેરીબેરી
પાંડુરોગ
આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે ?
ચરબી
ખનીજ ક્ષાર
પ્રોટીન
એકપણ નહિ
એક બાળકને થયેલ રોગમાં ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી ગઈ છે, તો તેને કયો રોગ થયો હોવો જોઈએ.
એનિમિયા
બેરીબેરી
સ્કર્વી
ગોઈટર
ક્યા વિટામીનની ઊણપથી દાંતના પેઢામાંથી લોહી નીકળે છે ?
વિટામીન-C
વિટામીન-D
વિટામીન-A
વિટામીન-K
પાચક રેસાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે.
રેસાઓ અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે
રેસના મુખ્ય સ્ત્રોતો કઠોળ, દૂધ અને ઈંડા છે
પાચક રેસાઓ રુક્ષાંશના નામે પણ ઓળખાય છે
રેસા આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી
કેલ્શિયમની ઊણપ હોય તો નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે ?
નબળી દ્રષ્ટી
ઘામાં રુઝ આવવા માટે વધુ સમય લાગે
દાંતમાં સડો થવો
બાળકોમાં માનસિક મંદતા
મનોજભાઈ તેના આહારમાં પર્યાપ્ત્ત માત્રામાં પ્રોટીન લઈ શકતા નથી તો તેના શરીરમાં ક્યા પ્રકારના લક્ષણો જોવા મળશે.
ચહેરો ફૂલી જવો
વાળનો રંગ ફિક્કો પડવો
વૃધ્ધિ કુંઠિત થવી
આપેલા બધાંજ
