NEW
Font size
WorksheetsNMMS EXAM || વિજ્ઞાન || નૌસિલ.પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે?
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી
સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ
કાર્બોદિત અને ઓક્સિજન
એક પણ નહીં
રસાકુરો (શોષણ કેન્દ્ર) ક્યાં આવેલા હતા?
નાના આંતરડામાં
જઠરમાં
મોટા આંતરડામાં
અન્નનળી
નાના આંતરડા નો શરૂઆત નો ભાગ ક્યાં નામે ઓળખાય છે?
પિતરસ
પકવાશય
બનેં
એક પણ નહીં
નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે?
સુતર
શણ
નાયલોન
ઊન
સાલ ,સ્વેટર અને ધાબળા બનાવવા માટે કયા રેસાનો ઉપયોગ થાય ?
રેયોન
નાયલોન
એક્રલીક
ઉન
કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે?
પાણી
દિવેલ
દૂધ
પારો
જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ એસિડ કયો છે?
હાઇડ્રોકલોરીક એસિડ
ફોર્મિક એસિડ
એસિટીક એસિડ
એક પણ નહીં
કોને બ્લુ વિટ્રીઓલ કહેવાય છે
કોપર સલ્ફેટ
આર્યન સલ્ફેટ
મીઠું
એક પણ નહીં
ચક્રવાત અંગેની ચેતવણી કેટલા કલાક પહેલા કરવામાં આવે છે?
6 કલાક
2 કલાક
24 કલાક
1 કલાક
પ્રોટીન નું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે?
ગ્લુકોઝ
એમિનો એસિડ
સેલ્યુલોઝ
આપેલ તમામ
અણુધડાકા એ કેવા પ્રકારની આપત્તિ કેવાય ?
કુદરતી
માનવનિર્મિત
ભૂ-ભૌતિકીય
એક પણ નહીં
નીચેનામાંથી કયો ભૌતિક ફેરફાર છે?
કોલસાની સળગવાની ક્રિયા
પાણીની વરાળ થવી
ખોરાક પાચનની ક્રિયા
એક પણ નહીં
ભૂમિના કયા સ્તરને મધ્ય સ્તર કહે છે
A સ્તર
B સ્તર
C સ્તર
આધાર ખડક
નીચેના પૈકી કઈ વનસ્પતિ કિટાહારી છે?
કળશ પર્ણ
લાઈકેન
મશરૂમ
રાઈઝોબિયમ
જઠરમાં સાનું અંશતઃ પાચન થાય છે?
કાર્બોદિત
ચરબી
પ્રોટીન
સેલ્યુલોઝ
