NEW
Font size
S
M
L
XL
Worksheetsઘર્ષણ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
યંત્રોમાં ઓઇલિંગ શા માટે કરવું પડે છે?
a)
બળ
b)
પ્રવેગ
c)
દબાણ
d)
ઘર્ષણ
2.
બ્રેક મારવાથી સાઇકલ શા માટે ઉભી રહી જાય છે?
a)
દબાણ
b)
બળ
c)
ઘર્ષણ
d)
પ્રવેગ
3.
કઈ વસ્તુ તરલ નથી?
a)
ઓઇલ
b)
પાણી
c)
પેટ્રોલ
d)
ખાંડ
4.
નીચે તરફ ગતિ કરતી વસ્તુને કઈ તરફ ઘર્ષણ બળ લાગે છે?
a)
ઉપર
b)
નીચે
c)
ડાબી
d)
જમણી
5.
સ્થિર પદાર્થને ગતિમાં લાવવા શું આપવું પડે?
a)
બળ
b)
પ્રવેગ
c)
દબાણ
d)
ઘર્ષણ
6.
કેવી સપાટી પર વસ્તુ ઝડપથી ગતિ કરે છે?
a)
ખરબચડી
b)
લીસી
c)
જાડી
d)
પાતળી
7.
વિમાનનો આકાર કોને મળતો આવે છે?
a)
પ્રાણી
b)
મનુષ્ય
c)
જીવજંતુ
d)
પક્ષી
8.
ડાબી બાજુ બળ લગાવતા કઈ બાજુ ઘર્ષણ લાગે છે?
a)
ઉપર
b)
નીચે
c)
ડાબી
d)
જમણી
9.
કયા માધ્યમમાં ઘર્ષણ લાગતું નથી?
a)
હવા
b)
અવકાશ
c)
પાણી
d)
જમીન
10.
પંખામાં ઘર્ષણ નિવારવા શું વપરાય છે?
a)
બોલ બેરિંગ
b)
બોલ
c)
બેરિંગ
d)
રીંગ
Reset
