wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૭ વિજ્ઞાન અને ટેકનોલોજી - સજીવોમાં શ્વસન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગ્લુકોઝનું જારક સ્વસન માં નીચેનામાંથી કઈ વસ્તુ મુક્ત થતી નથી.

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

પાણી

c)

શક્તિ

d)

આલ્કોહોલ

2.

વંદામાં હવા................... દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.

a)

ફેફસા

b)

ઝાલર

c)

શ્વસન છિદ્રો

d)

ત્વચા

3.

આરામદાયક સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસનદર.

a)

૯-૧૨

b)

૧૫-૧૮

c)

૨૧-૨૪

d)

૩૦-૩૩

4.

માછલી કયા અંગ દ્વારા શ્વસન કરે છે.

a)

નાક

b)

ઝાલર

c)

ત્વચા

d)

એક પણ નહીં

5.

વનસ્પતિ કયા અંગ દ્વારા શ્વસન કરે છે,

a)

મૂળ

b)

પ્રકાંડ

c)

પુષ્પ

d)

પર્ણ

6.

ચૂનાનું નિતર્યુ પાણી કયા વાયુ દ્વારા દૂધીયુ બને છે

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

ઓઝોન

d)

હિલિયમ

7.

વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ સૌથી વધારે છે.

a)

નાઇટ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

ઓઝોન

8.

અળસિયું કયા અંગ દ્વારા શ્વસન કરે છે.

a)

નાક

b)

ત્વચા

c)

ફેફસા

d)

ઝાલર

9.

વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે.

a)

ઓક્સિજન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

ઓઝોન

d)

એક પણ નહીં

10.

યીસ્ટ કયા પ્રકારનું શ્વસન કરે છે.

a)

જારક

b)

અજારક

c)

બંને

d)

એક પણ નહીં