Worksheetsવિજ્ઞાન ધોરણ- 7
Total questions: 11
Worksheet time: 6mins
ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
મૂળ
પ્રકાંડ
પર્ણ
પુષ્પ
નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ પ્રાણીજ પેદાશ છે?
રાજમાં
મીઠું
મસાલા
માખણ
નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી?
દહીં
માખણ
પનીર
સાકર
કયુ પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે?
તેલ
કેરોસિન
દૂધ
પેટ્રોલ
નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક છે?
લાકડું
લોખંડ
હવા
દિવાલ
મીઠાના દ્રાવણ માંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?
બાષ્પીભવન
ઘનીભવન
નિતારણ
ગાળણ
સિંગ માંથી ફોતરા દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?
વીણવું
ઉપણવું
નિતારણ
બાષ્પીભવન
નીચેનામાંથી ક્યો ફેરફાર ઉલટાવી શકાય છે?
રોટલી શેકવી
દૂધ માંથી દહીં બનાવવું
મીણનું પીગળવું
કાચનો પ્યાલો તૂટવો
નીચેનામાંથી કયો પદાર્થ અપારદર્શક છે?
હવા
પાણી
કાચ
ચોક
બરફ માંથી પાણી બનવું તે કયો ફેરફાર કહેવાય?
ઉલટાવી શકાય તેવો
ઉલટાવી ન શકાય તેવો
એકેય નહિ
નીચેના માંથી ક્યો પદાર્થ પાણી માં અદ્રાવ્ય છે?
મીઠું
ખાંડ
રેતી
કોપર સલ્ફેટ
