NEW
Font size
Worksheetsધોરણ ૭ વિજ્ઞાન પાઠ 16 પાણીઃ એક અમુલ્ય સ્ત્રોત
Total questions: 16
Worksheet time: 8mins
વિશ્વ જળ દિવસ કયા દિવસે ઉજવાય છે ?
22 જાન્યુઆરી
22 માર્ચ
28 જૂન
23 ઓગસ્ટ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન કેટલા લીટર ની છે ?
20
30
40
50
પૃથ્વીની સપાટી નો કેટલો ભાગ પાણીથી ઢંકાયેલી છે ?
21 %
78 %
71 %
29%
પાણીની અછત માટે શું લાગુ પડતું નથી.
વનસ્પતિની સંખ્યામાં વધારો થવો
ઉદ્યોગોનો વિકાસ થવો
વસ્તી વધારો
સિંચાઈ માટે યોગ્ય પદ્ધતિ નો ઉપયોગ ન થવો
ભૂમિ માં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને શું કહે છે ?
પાણીનો નિકાલ
બાહ્યશ્રવણ
અંતઃસ્ત્રવણ
પાણીનો સંગ્રહ
સંચિત ભૂમિ જળના ભંડારોને શું કહે છે ?
જલભર
ભુમર
સરોવર
તળાવ
ભૂમિય જળ સપાટી વધારવા વરસાદના પાણીનો ઉપયોગ થાય તેને શું કહે છે ?
જળ સંગ્રહણ
તળાવ
નદી
વાવ
મીઠા જળની માત્ર પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્ર ના કેટલા ટકા છે ?
71
5
0.04
0.006
અંતઃસ્ત્રવણ દ્વારા પાણી ...... .
જમીનમાં ઉતરે છે
હવામાં ઉડી જાય છે
પ્રદૂષિત થાય છે
મૂળ દ્વારા પ્રકાંડ સુધી પહોંચે છે
પૃથ્વી પર ઘન સ્વરૂપમાં પાણી બરફ રૂપે ક્યાં જોવા મળે છે ?
ધ્રુવો પર
બરફથી ઢંકાયેલા પર્વતો પર
હિમ નદીઓમાં
આપેલ તમામ
જળ ચક્ર દ્વારા પરિવહન પાણી કેટલા અને કયા સ્વરૂપે પૃથ્વી પર જોવા મળે છે ?
માત્ર એક જ પાણી સ્વરૂપે
પાણી અને વરાળ બે સ્વરૂપે
પાણી અને બરફ બે સ્વરૂપે
બરફ પાણી વરાળ ત્રણેય સ્વરૂપે
કયા સ્વરૂપે પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે ?
ઘન સ્વરૂપ
પ્રવાહી સ્વરૂપ
વાયુ સ્વરૂપ
ઘન પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપ
પૃથ્વી પર પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કઈ ક્રિયા અગત્યની છે ?
ઓક્સિજન ચક્ર
નાઇટ્રોજન ચક્ર
કાર્બન ડાયોક્સાઇડ ચક્ર
જળચક્ર
જળચક્ર માં નીચેના પૈકી કઈ ક્રિયા નો ફાળો નથી ?
અંતઃસ્ત્રવણ
બાષ્પીભવન
ઉત્સવેદન
પ્રકાશ સંશ્લેષણ
વનસ્પતિને કઈ ક્રિયા કરવામાં પાણીની જરૂર પડતી નથી ?
બાષ્પોત્સર્જન
પ્રકાશ સંશ્લેષણ
શ્વશન
જમીનમાંથી પોષક તત્વો ના શોષણ માં
સિંચાઇની કઈ પદ્ધતિમાં પાણીનો ઓછામાં ઓછો વ્યય થાય છે ?
ધોરિયા પિયત પધ્ધતિ
ક્યારા પિયત પદ્ધતિ
ફુવારા સિંચાઈ પદ્ધતિ
ટપક સિંચાઈ પદ્ધતિ
