NEW
Font size
Worksheetsquiz
Total questions: 20
Worksheet time: 15mins
ચુંબકની શોધ કયા દેશમાં થઈ.
ચીન
જાપાન
ગ્રીસ
ભારત
પાણીનું બાષ્પ બનવું તેને કઈ ક્રિયા કહે છે.
ઘનિભાવન
બાષ્પીભવન
ઠારણ
ઉત્સર્જન
પ્રકાશના કિરણ અરીસા પર પડતા પાછા ફેકાય છે આ ક્રિયાને શું કહે છે ?
પ્રકાશનું પ્રસારણ
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું શોષણ
પ્રકાશનું ઉત્સર્જન
વરસાદના પાણીનો કેટલોક ભાગ જમીનમાં શોષાય છે આ રીતે જમીન માં એકત્રિત થયેલા પાણીને શું કહે છે ?
વાદળ
ભૂગર્ભ જળ
જળ ચક્ર
ધુમ્મસ
હવા શું છે ?
તત્વ
મિશ્રણ
સંયોજન
વરાળ
પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે ?
ઓક્સીજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
હાઇડ્રોજન
હવામાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ?
78%
21%
25%
22%
પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે ક્યા વાયુના સીલીન્ડર સાથે લઇ જાય છે ?
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
ઓક્સીજન
હાઇડ્રોજન
લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને શું કહે છે ?
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું પ્રકીર્નાન
પ્રકાશસંશ્લેષણ
પ્રકાશ ઉત્પાદન
બાષ્પમાંથી પાણી બનવું તે કઈ ક્રિયા છે.
ઘનિભવન
બાષ્પીભવન
ઠારણ
સંઘનન
નર અને માદાજન્યુઓનું સંયુગ્મન ______કહેવાય છે.
ફલન
પરાગનયન
પ્રજનન
બીજ નિર્માણ
વનસ્પતિનું પ્રજનન અંગ _____ છે.
પર્ણ
પ્રકાંડ
મૂળ
પુષ્પ
આપેલ આકૃતિ શાની છે?
પુકેસર
સ્ત્રીકેસર
મુત્રવાહીની
ઉત્સર્જનતંત્ર
પ્રકાશની ગતિ કેવી ગતિ છે ?
આંદોલિત ગતિ
વર્તુળાકાર ગતિ
આવર્ત ગતિ
સુરેખ ગતિ
જો સમતલ અરીસાની અંદરની સપાટી ચળકાટવાળી હોય તો તેને કેવો અરીસો કહે છે ?
અંતર્ગોળ
બહિર્ગોળ
સમતલ
આપેલા તમામ
સફેદ રંગ કેટલા રંગોનો બનેલો છે ?
પાચ
છ
સાત
આઠ
એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે ?
ઝડપ
ગતિ
સ્થાનાંતર
વેગમાન
સૂર્યની ફરતે પૃથ્વીનું એક પરિભ્રમણ એટલે કેટલો સમય થાય ?
1 માસ
1 દિવસ
1 અઠવાડિયું
1 વર્ષ
ઝડપનો મૂળભૂત એકમ શું છે ?
m/s
s/m
km/h
cm/min
વિદ્યુત બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહે છે ?
બલ્બ
જોડાણ તાર
વિદ્યુત પરિપથ
ફિલામેન્ટ
