wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

6 sci 10

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
1. કેટલામી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ પરિવહન માટે પશુ-શક્તિનો ઉપયોગ કરતા હતા ?
a)
19 મી સદી
b)
20 મી સદી
c)
21 મી સદી
d)
18 મી સદી
2.
2. કઈ સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના એકમોનો ઉપયોગ કર્યો હતો ?
a)
ઈજિપ્ત
b)
હડપ્પા
c)
ચીન
d)
રોમ
3.
3. કઈ સંસ્કૃતિના લોકોએ પોતાના પગ દ્વારા લંબાઈનું માપન કરતા હતા ?
a)
ઈજિપ્ત
b)
હડપ્પા
c)
ચીન
d)
રોમ
4.
4. લંબાઈનો SI એકમ શું છે ?
a)
મીટર
b)
કિલોગ્રામ
c)
સેન્ટિમીટર
d)
મિલીમીટર
5.
5. 1 મીટર = ............. સેમી
a)
100
b)
10
c)
1000
d)
1
6.
6. 1 સેમી = ............. મિમી
a)
100
b)
10
c)
1000
d)
1
7.
7. 1 km = ............. m
a)
100
b)
10
c)
1000
d)
1
8.
8. લંબાઈનો મોટો એકમ ક્યો છે ?
a)
સેમી
b)
મીટર
c)
મિમી
d)
કિમી
9.
9. લંબાઈ માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
a)
માપપટ્ટી
b)
વજનીયા
c)
તોલા
d)
માપિયા
10.
10. કઈ ગતિશીલ વસ્તુ છે ?
a)
એક ઊડતી ચકલી
b)
ટેબલ
c)
ઘર
d)
વૃક્ષ
11.
11. કઈ સ્થિર વસ્તુ છે ?
a)
ઘડિયાળના કાંટા
b)
દુકાન
c)
રોડ પર ચાલતા વાહન
d)
ઊડતા મચ્છર
12.
12. સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે ?
a)
સુરેખ ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
આપેલ તમામ
13.
13. કોઈ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતિ ગતિને કેવી ગતિ કહે છે ?
a)
સુરેખ ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
આપેલ તમામ
14.
14. હિંચકા પર બાળકની ગતિ કેવી ગતિ છે ?
a)
સુરેખ ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
આપેલ તમામ
15.
15. સાઈકલના પૈડાંની ગતિ કેવી ગતિ છે ?
a)
સુરેખ ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
આપેલ તમામ
16.
16. 5 કિલોમીટર .............. મીટર હોય છે.
a)
1000
b)
500
c)
5000
d)
100
17.
17. કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ એ કેવી ગતી છે ?
a)
સુરેખ ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
આપેલ તમામ
18.
18. બંદૂક્માંથી છૂટેલ ગોળીની ગતિ એ કેવી ગતી છે ?
a)
સુરેખ ગતિ
b)
વર્તુળાકાર ગતિ
c)
આવર્ત ગતિ
d)
આપેલ તમામ
19.
19. માપન માટે આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે ?
a)
IS એકમ
b)
SI એકમ
c)
SL એકમ
d)
LS એકમ
20.
20. 10 મીટર .............. સેમી હોય છે.
a)
100
b)
10
c)
1
d)
1000