Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ચુંબક સાથે ગમ્મત

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ચુંબકના ઉતર ધ્રુવને શેના વડે દર્શાવાય છે ?

a)

S

b)

N

c)

E

d)

W

2.

ચુંબકના દક્ષિણ ધ્રુવને શેના વડે દર્શાવાય છે ?

a)

E

b)

W

c)

S

d)

N

3.

આપેલ આકૃતિમાં કયો ચુંબક છે ?

a)

ગજિયો ચુંબક

b)

નળાકાર ચુંબક

c)

ઘોડાની નાળ આકારનો ચુંબક

d)

બોલ એન્ડેડ ચુંબક

4.

આપેલ આકૃતિમાં કયો ચુંબક છે ?

a)

નળાકાર ચુંબક

b)

ઘોડાની નાળ આકારનો ચુંબક

c)

ગાજિયો ચુંબક

d)

બોલ એન્ડેડ ચુંબક

5.

જો ચુમ્બકને ગરમ કે ટીપવામાં આવે તો શું થાય ?

a)

ગુણધર્મો નાશ પામે

b)

તૂટી જાય છે

c)

લટકી જાય છે

d)

ફાટી જાય છે

6.

નીચેનામાંથીં કોણ ચુંબકીય પદાર્થ નથી

a)

લોખંડ

b)

ખીલી

c)

કોબાલ્ટ

d)

કાગળ

7.

લોખંડના ટુકડામાંથી બનાવેલ ચુંબક ને શું કહેવાય ?

a)

કુદરતી ચુંબક

b)

કાચું ચુંબક

c)

કુત્રિમ ચુંબક

d)

અકૃત્રિમ ચુંબક

8.

જે પદાર્થ ચુંબક તરફ આકર્ષતા નથી તેને શું કહેવાય ?

a)

કૃત્રિમ પદાર્થો

b)

કુદરતી પદાર્થો

c)

બીન્ચુમ્બકીય પદાર્થો

d)

ચુંબકીય પદાર્થો

9.

મેગ્નેટાઈટમાં શું હોય છે ?

a)

તાંબુ

b)

લોખંડ

c)

પીતળ

d)

ધાતુ

10.

મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા કઈ દિશા બતાવે છે ?

a)

S-N

b)

N-N

c)

N-S

d)

S-S

11.

ચુંબક ને કેટલા ધ્રુવો હોય છે ?

a)

2

b)

1

c)

5

d)

3

12.

ચુંબક વિરુધ્ધ ધ્રુવો એકબીજાને શું કરે છે ?

a)

અપાકર્ષે

b)

આકર્ષે

c)

A અને B બંને

d)

કઈ પણ નહિ

13.

હોકાયંત્ર શેનું બનેલું છે ?

a)

ધાતુના બોક્ષ નું

b)

લાકડાનું

c)

પ્લાસ્ટીકનું

d)

કાચના બોક્ષનું

14.

ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને શું કરે છે ?

a)

અપાકર્ષે

b)

આકર્ષે

c)

A અને B બંને

d)

કઈ પણ નહિ

15.

ચુંબકના N-S ધ્રુવો વચ્ચે શું થાય છે ?

a)

વિભાજન

b)

આકર્ષણ

c)

અપાકર્ષણ

d)

કઈ પણ નહિ

16.

હોકાયંત્ર સ્થિર થાય ત્યારે કઈ દિશા બતાવે છે ?

a)

પશ્ચિમ દક્ષિણ

b)

ઉતર દક્ષિણ

c)

પૂર્વ દક્ષિણ

d)

દક્ષિણ ઉતર

17.

નીચેનામાંથી કોણ ચુંબકીય પદાર્થ છે ?

a)

નિકલ

b)

પ્લાસ્ટિક

c)

પેપર

d)

ચામડું

18.

ચુંબકમાં સૌથી વધુ શક્તિ ક્યાં હોય છે ?

a)

વચ્ચે

b)

આગળ

c)

બન્ને છેડે

d)

ઉતર છેડે

19.

બાદશાહ હોઆંગ ટાઈ ક્યાં દેશના હતા ?

a)

ભારત

b)

અમેરિકા

c)

જાપાન

d)

ચીન

20.

ચુંબકના N-N ધ્રુવો વચ્ચે શું થાય છે ?

a)

આકર્ષણ

b)

વિભાજન

c)

અપાકર્ષણ

d)

કઈ નહિ