Worksheetsખોરાક : ક્યાંથી મળે છે ?
Total questions: 16
Worksheet time: 16mins
નીચેનામાંથી કઈ વનસ્પતિજ પેદાશ છે ?
બટાકા
દૂધ
મધ
માસ
નીચેનામાંથી કઈ પ્રાણીજ પેદાશ છે ?
ભાત
દાળ
દહીં
ચણા
ફક્ત વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતાં હોય તેને કેવા પ્રાણીઓ કહે છે ?
માંસાહારી
તૃણાહારી
મિશ્રાહારી
એક પણ નહિ
ફક્ત પ્રાણીનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતાં હોય તેને કેવા પ્રાણીઓ કહે છે ?
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
એક પણ નહિ
વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં હોય તેને કેવા પ્રાણીઓ કહે છે ?
માંસાહારી
તૃણાહારી
મિશ્રાહારી
એક પણ નહિ
નીચેનામાંથી કયું પ્રાણી માંસાહારી છે ?
હરણ
વાઘ
બકરી
ગાય
નીચેનામાંથી કયું પ્રાણી શાકાહારી પ્રાણી છે ?
બળદ
સિંહ
ચિત્તો
શિયાળ
નીચેનામાંથી કયું પ્રાણી મિશ્રાહારી પ્રાણી છે ?
ભેંસ
દીપડો
ચિત્તો
બિલાડી
ગાજર વનસ્પતિના ક્યાં ભાગમાંથી મળતો ખોરાક છે ?
પ્રકાંડ
પર્ણ
પુષ્પ
મૂળ
ટમેટાં વનસ્પતિના ક્યાં ભાગમાંથી મળતો ખોરાક છે ?
પ્રકાંડ
પર્ણ
ફળ
બીજ
મગફળી વનસ્પતિના ક્યાં ભાગમાંથી મળતો ખોરાક છે ?
પ્રકાંડ
ફળ
મૂળ
બીજ
મધમાખીઓ પુષ્પમાંથી શું એકઠું કરે છે ?
મધુરસ
મધપૂડો
પાણી
જીવજંતુઓ
ખાંડ શેમાંથી બનાવવામાં આવે છે ?
બટાટા
દૂધ
શેરડી
મધ
વાઘ માત્ર માંસ ખાય છે તો તેને ............... પ્રાણી કહે છે.
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
શાકાહારી
હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે તો તેને ......... પ્રાણી કહે છે.
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
એક પણ નહિ
કૂતરો વનસ્પતિ અને નાના પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો તેને ....... પ્રાણી કહે છે.
શાકાહારી
માંસાહારી
મિશ્રાહારી
એક પણ નહિ
