Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

સૂર્યનાકિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન બને છે?

a)

વિટામિન A

b)

વિટામિન B

c)

વિટામિન C

d)

વિટામિન D

2.

ધ્રુવ નો તારો કઈ દિશા માં જોવા મળે છે?

a)

દક્ષિણ

b)

પૂર્વ

c)

ઉત્તર

d)

પશ્ચિમ

3.

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

નાઇટ્રોજન

4.

વનસ્પતિનું કયું અંગ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે?

a)

મૂળ

b)

પર્ણ

c)

પુષ્પ

d)

પ્રકાંડ

5.

લીંબુનો રસ કયા પ્રકારનું દ્રાવણ છે?

a)

બેઇઝ

b)

તટસ્થ

c)

એસિડ

d)

ક્ષાર

6.

યોગ દિવસ કયારે ઉજવવામાં આવે છે?

a)

21 જૂન

b)

21 એપ્રિલ

c)

21માર્ચ

d)

21 જુલાઈ

7.

પ્રિઝમ ને કેટલી સપાટીઓ હોય છે?

a)

3

b)

4

c)

5

d)

7

8.

નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ નથી?

a)

લીંબુનું દ્રાવણ

b)

સાબુનું દ્રાવણ

c)

આમલીનું દ્રાવણ

d)

ટામેટાનું દ્રાવણ

9.

તેના પૈકી કયું એકદળી બીજ નથી?

a)

ઘઉં

b)

મકાઈ

c)

ચણા

d)

ડાંગર

10.

સૌથી મોટો ગ્રહ કયો છે?

a)

પૃથ્વી

b)

ગુરુ

c)

મંગળ

d)

બુધ

11.

વનસ્પતિ નું રસોડું કોને કહે છે?

a)

પર્ણ

b)

પ્રકાંડ

c)

પુષ્પ

d)

મૂળ

12.

હોકાયંત્ર માં કયું ચુંબક વપરાય છે?

a)

ગજીયો ચુંબક

b)

સોયાકાર ચુંબક

c)

કંકણાકાર ચુંબક

d)

નળાકાર ચુંબક

13.

ગાજર એ વનસ્પતિ નું કયું અંગ છે?

a)

મૂળ

b)

પર્ણ

c)

પુષ્પ

d)

પ્રકાંડ

14.

બીજને ઊંઘવા માટે નીચેનામાંથી કયું પરિબળ જરૂરી નથી?

a)

તાપમાન

b)

પક્ષી

c)

હવા

d)

પાણી

15.

તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે?

a)

ગેલ્વેનોમીટર

b)

બેરોમીટર

c)

થર્મોમીટર

d)

ઓડોમીટર