wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Grade 7 Science Ch 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. એસિડ સ્વાદે કેવા હોય છે?

a)

ખાટા

b)

તૂરા

c)

તિખા

d)

ગળ્યા

2.

2. બેઈઝ સ્વાદે કેવા હોય છે ?

a)

ખાટા

b)

તૂરા

c)

તીખા

d)

ગળ્યા

3.

3. એસિડ ભૂરા લિટમસ પત્રને કેવુ બનાવે છે?

a)

લાલ

b)

ભૂરૂ

c)

પીળા

d)

લીલા

4.

4. બેઈઝ ભૂરા લિટ્મસપત્રને કેવુ બનાવે છે?

a)

ભૂરૂ

b)

લાલ

c)

પિળુ

d)

કેસરી

5.

5. તટસ્થીકરણની પ્રક્રિયામા નવા પદાર્થનુ નિર્માણ થાય છે, તેને શુ કહે છે?

a)

ક્ષાર

b)

એસિડ

c)

બેઈઝ

d)

આપેલ પૈકિ એકપણ નહિ.

6.

6. તટસ્થીકરણની પ્રક્રિયામા નીચેનામાંથી શુંં ઉત્પ્ન્ન થાય છે?

a)

એસિડ

b)

બેઈઝ

c)

ઉષ્મા

d)

બરફ

7.

7. એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસનો રંગ બદલતા નથી. તેમને કેવા દ્રાવણો કહે છે ?

a)

તટસ્થ

b)

એસિડિક

c)

બેઝિક

d)

સરળ

8.

8. જાસૂદનુ પુષ્પ એસિડિક દ્રાવણને કેવા રંગનું બનાવે છે ?

a)

લાલ

b)

ભૂરો

c)

ઘેરો ગુલાબી

d)

પીળો

9.

9. એસિડ + બેઈઝ \rightarrow  ક્ષાર + ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌? 

a)

‌‌‌‌‌પાણી 

b)

બરફ 

c)

વાયુ 

d)

પ્રકાશ 

10.

10. આપણા જઠરમાથી નિચેનામાંથી ક્યા એસિડનો સ્ત્રાવ થાય છે?

a)

હાઈડ્રોક્લોરિક એસિડ

b)

નાઈટ્રિક એસિડ

c)

ફોસ્ફોરિક એસિડ

d)

આપેલ પૈકી એક્પણ નહીં