Worksheetsવિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વનસ્પતિ માટે શ્વસનક્રિયા કોણ કરે છે?
a)
પર્ણ
b)
મૂળ
c)
પ્રકાંડ
d)
પુષ્પ
2.
કોબીજી શું છે?
a)
પ્રકાંડ
b)
પર્ણ
c)
પુષ્પ
d)
મૂળ
3.
સામાન્ય રીતે પાણી ક્યાં સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે?
a)
ઘન
b)
વાયુ
c)
પ્રવાહી
d)
બાષ્પ
4.
પાણીનું ઘન સ્વરૂપ એટલે કેટલું તાપમાન?
a)
ઝીરો ડિગ્રી
b)
૧૦ ડિગ્રી
c)
15 ડિગ્રી
d)
20 ડિગ્રી
5.
કયા ગુણધર્મને લીધે બરફ પાણી પર તરે છે?
a)
અનિયમિત કદ પ્રસરણ
b)
નિયમિત કદ પ્રસરણ
c)
ઘનાકાર
d)
કે હલકો હોવાથી
6.
કયો વાયુ દહનપોષક છે?
a)
કાર્બન ડાયોક્સાઇડ
b)
હાઈડ્રોજન
c)
કાર્બન
d)
ઓક્સિજન
7.
બેટરીના ધન ધ્રુવ ને શું કહેવાય છે?
a)
બેટરી
b)
એનોડ
c)
કેથોડ
d)
કપેસિટર
8.
બેટરી ના ઋણ ધ્રુવ ને શું કહેવાય છે?
a)
કેથોડ
b)
એનોડ
c)
કેપેસીટર
d)
ધ્રુવ
9.
પાણી કયા કયા વાયુ નું મિશ્રણ છે?
a)
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ
b)
હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ
c)
ઓક્સિજન અને હાઇડ્રોજન
d)
ઓક્સિજન અને કાર્બન
10.
ખોરાક સંગ્રહ કરતું પર્ણ કયું છે ?
a)
ડુંગળી
b)
બટાકા
c)
ગાજર
d)
શક્કરિયું
100 %
