wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

359 PSE પર્યાવરણ ભાગ15

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પંખીને આપવામાં આવતા અનાજને શું કહે છે ?

a)

ખડ

b)

ચણ

2.

શરીરનો રંગ બદલી શકતું પ્રાણી કયું છે ?

a)

કાચિંડો

b)

બિલાડી

3.

કયા પ્રાણીને શિંગડા હોતા નથી ?

a)

ઘોડો

b)

હરણ

c)

ગાય

d)

ભેંશ

4.

નીચેનામાંથી શું અલગ પડે છે ?

a)

ચકલી

b)

વાંદરો

c)

બિલાડી

d)

ખિસકોલી

5.

શાળામાં શિક્ષિકા તરીકે કોણ ભણાવે છે ?

a)

રેહાના

b)

મીનાક્ષી

6.

પોતાના જાળામાં જીવજંતુ ને પકડીને ભોજન કોણ કરે છે ?

a)

કરોળિયો

b)

ગરોળી

7.

દેવેન્દ્ર અને મંજુલા ના બાળકોના નામ શું છે ?

a)

દિવ્યા અને માનવ

b)

કિશન અને વાણી

8.

' કેટલા રે કેટલા ' રમત છેલ્લે કેટલા બાળકો બાકી હોય ત્યાં સુધી રમી શકાય ?

a)

ત્રણ

b)

બે

c)

4

d)

5

9.

રજાઓમાં પડોશમાંથી બાળકો કોના ઘરે જઈને ખૂબ જ મજા કરે છે ?

a)

રેહાનના અને હબીબના ઘરે

b)

ક્રિષ્ના-કાવેરીના ઘરે

10.

કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે ?

a)

નીડરપણું

b)

એકલતા

11.

' કેટલા રે કેટલા ' રમત થી બાળકોમાં કઈ ભાવના વિકસે છે ?

a)

સમૂહમાં જોડાયેલા રહેવાની

b)

નીડર થવાની

12.

રજાઓમાં કોનો પરિવાર દૂર ફરવા જાય છે અને મજા માણે છે ?

a)

તારકનો

b)

કાવેરીનો

13.

સુરતમાં કોણ રહે છે ?

a)

સીતા

b)

તારા

14.

કોણ માતાને યાદ કરીને પત્ર લખે છે ?

a)

કેતન

b)

સમર