wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી?

a)

ન્યુટન

b)

મેડમ ક્યુરી

c)

આઈન્સ્ટાઈન

d)

રોબર્ટ હુક

2.

સજીવ ની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે?

a)

કોષ

b)

ચરબી

c)

હાડકું

d)

વિટામિન

3.

કોષ માં ચાલતી વિવિધ ક્રિયાઓ નું નિયંત્રણ કોણ કરે છે?

a)

કોષ રસ

b)

કોષ રસ પટલ

c)

કોષ દિવાલ

d)

કોષ કેન્દ્ર

4.

કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કયું છે?

a)

કોષ કેન્દ્ર

b)

કોષ દિવાલ

c)

રસધાની

d)

કોષરસ

5.

કોષ માં આવતા જતા પદાર્થોનું વહન કોણ કરે છે?

a)

કોષ દિવાલ

b)

કોષ રસ પટલ

c)

રીબોઝોમ્સ

d)

લાયસોઝોમ

6.

કોષમાં પાચનની ભૂમિકા કોણ ભજવે છે?

a)

રીબોઝોમ્સ

b)

લાયસોઝોમ્સ

c)

કણાભસૂત્ર

d)

તારાકેન્દ્ર

7.

કોષ માટે પ્રોટીન સંશ્લેષણ ની ક્રિયા કોણ કરે છે?

a)

લાયસોઝોમ્સ

b)

તારાકેન્દ્ર

c)

રીબોઝોમ્સ

d)

કણાભસૂત્ર

8.

કોષનું પાવરહાઉસ કોને કહેવામાં આવે છે?

a)

રીબોઝોમ્સ

b)

લાયસોઝોમ્સ

c)

કણાભસૂત્ર

d)

તારાકેન્દ્ર

9.

લીલી વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ નું કાર્ય કોણ કરે છે?

a)

હરિતકણ

b)

ત્રાકકણ

c)

લાલકણ

d)

સફેદ કણ

10.

અમીબા કેવું સજીવ છે?

a)

બે કોષીય

b)

બહુકોષીય

c)

એક કોષીય

d)

ત્રણ કોષીય