NEW
Font size
WorksheetsRound2
Total questions: 15
Worksheet time: 8mins
વિનેગાર ને પાણી મા નાખવા। થી શુ થાય?
ઊડી જાય
દાવ્ય થાય
કોઈ ન થાય
તરે
દડો, ફુટબોલ, લખોટા, આયાદી કયા જુથ મા આવે?
લંબચોરસ
ત્રિકોણ
ગોળાકાર
રબર
કઇ વસ્તુઓ કાગળની નથી?
નોટબુક
પેપર
ટેબલ
કેલેન્ડર
જે પદાથૅ મા ચમક હોય તો તે શું કહે છે?
ધાતુઓ
પત્થર
લાકડાં
રબર
નીચેના માથી કોઈ વસ્તુ વગૅખંડ મા ન હોય?
ચોક
ડસ્ટર
પેન
સાબુ
સરળતાથી દબાવી શકાય તે વસ્તુ કઈ છે ?
કઠોર
પાક્કુ
ખરબચડો
નરમ
જે વસ્તુ ની આરપાર જોઈ શકાય તે?
અદૃશ્ય
અદૃ।વ્ય
અપારદશૅક
પારદર્શક
નીચેના માથી કોણ પાણી મા દૃ।વ્ય નથી?
પત્થર
ખાંડ
મીઠુ
મધ
પાણી મા ભારે ઘટક નીચે બેસી જાય તે પધ્ધતિ કઇ છે?
ચાળણ
નિતારણ
નિક્ષેપણ
ગાળણ
દૂધ માથી બનેલા પનીર ને ક્ઇ રીતે અલગ કરાય?
ચાળણ
નિતારણ
ગાળણ
મિશ્ર
અનાજ માથી વીણી ને શું દૂર કરાય ?
કાંકરા
વનસ્પતિ
માટી
અનાજ
પાણી ને વરાળ મા રૂપાંતર કરવાની પ્રક્રિયા કઇ છે?
નિતારવુ
ગાળણ
બાષ્પીભવન
ઘનીભવન
પનીર બનાવવા દૂધ મા શું ઉમેરવામા આવે?
દૂધ
પાણી
લીંબુ નોરસ
ખાંડ
દૂધમાંથી મલાઇ કઈ રીતે અલગ કરાય?
નિતારણ
ગાળણ
ચાળવુ
ગરમ કરીને
નીચેના માથી કઇ પધ્ધતિ અનાજ સાફ કરવા નથી?
દળવુ
વીણવુ
ઉપણવુ
ચાળવુ
