Worksheets(ધોરણ-6) પ્રકરણ-1: ખોરાક - ક્યાંથી મળે છે ?
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાંથી ક્યા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક શાક, રોટલી, દાળ અને ભાત છે ?
a)
ગુજરાત
b)
પંજાબ
c)
તામિલનાડુ
d)
રાજસ્થાન
2.
રોટલી બનાવવા માટે કઈ સામગ્રી જરુરી છે ?
a)
ચોખા અને પાણી
b)
ઘઉં અને પાણી
c)
લોટ અને ખાંડ
d)
લોટ અને પાણી
3.
નીચેના માંથી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિ પેદાશ છે ?
a)
દૂધ
b)
સરસવ
c)
મીઠું
d)
મધ
4.
નીચેના માંથી કયો ખાદ્ય પદાર્થ પ્રાણીજ પેદાશ છે ?
a)
મસાલા
b)
ખાંડ
c)
ઘી
d)
ચોખા
5.
વનસ્પતિના ક્યા ભાગનો સમાવેશ પ્રકાંડતંત્રમાં થતો નથી.
a)
ફળ
b)
મુખ્યમૂળ
c)
પ્રકાંડ
d)
એકપણ નહિ
6.
નીચેના પૈકી કયો પદાર્થ દરિયાઈ પેદાશ છે ?
a)
મરચું
b)
ખાંડ
c)
મીઠું
d)
મધ
7.
દાળ રાંધવા માટે કઈ સામગ્રી જરુરી છે ?
a)
કઠોળ અને પાણી
b)
મસાલા અને તેલ
c)
A અને B બંને
d)
લોટ અને કઠોળ
8.
મૂળાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?
a)
મૂળ
b)
ફળ
c)
પુષ્પ
d)
પ્રકાંડ
9.
ફળો અને શાકભાજી કોણ આપે છે ?
a)
પ્રાણીઓ
b)
વનસ્પતિઓ
c)
A અને B બંને
d)
એકપણ નહિ
10.
બટાકાના છોડનો કયો ભાગ ખોરાક તરીકે વપરાય છે ?
a)
બીજ
b)
પર્ણ
c)
મૂળ
d)
પ્રકાંડ
100 %
