NEW
Font size
Worksheetsધોરણ 6 શિક્ષક આવૃત્તિ તાલીમ
Total questions: 10
Worksheet time: 5mins
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 કઈ બાબત માટે માર્ગદર્શિત કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે?
ઉચ્ચ શિક્ષણ માટે
સૌના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ
માત્ર પૂર્વ-પ્રાથમિક શિક્ષણ માટે
ફક્ત ટેકનિકલ શિક્ષણ માટે
NEP 2020 અંતર્ગત શાળા શિક્ષણ માટે કેટલા અભ્યાસક્રમ માળખા (Curriculum Frameworks) રજૂ કરાયા છે?
બે
ત્રણ
ચાર
પાંચ
NCF-SE 2023 મુજબ, દરેક પાઠ્યપુસ્તક સાથે શું હોવું જોઈએ?
પ્રશ્નપત્ર સંગ્રહ
અધ્યયન પોથી
શિક્ષક આવૃત્તિ
પ્રેક્ટિકલ માર્ગદર્શિકા
"શિક્ષક આવૃત્તિ" મુખ્યત્વે કોના માટે રચવામાં આવતું સાહિત્ય છે?
વિદ્યાર્થીઓ માટે
વાલીઓ માટે
શિક્ષકો માટે
શાળાઓના સંચાલકો માટે
વિજ્ઞાન શિક્ષણનો મુખ્ય હેતુ શું છે?
ફક્ત તથ્યો અને વ્યાખ્યાઓ શીખવવાનો
વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ સાથે જીવન જીવનાર જવાબદાર નાગરિક બનાવવા
ફક્ત પ્રયોગો કરાવવાનો
ફક્ત પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરાવવાનો
વિજ્ઞાનના વર્તમાન શિક્ષણ પ્રક્રિયાનો એક પડકાર કયો છે?
પ્રયોગશાળાઓની ઉપલબ્ધતા
શિક્ષણનું પાઠ્યપુસ્તક પર આધારિત હોવું
ICTનો વધુ પડતો ઉપયોગ
વૈજ્ઞાનિક પ્રશ્નોત્તરીનો અભાવ
વિજ્ઞાન અધ્યાપનશાસ્ત્રનો એક સિદ્ધાંત કયો છે?
માત્ર વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવો
ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપવું
વિદ્યાર્થીઓ તેમની આસપાસની દુનિયા સાથે સક્રિય રીતે જોડાય
એક જ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો
વર્ગખંડનું વાતાવરણ અધ્યયનમાં કઈ ભૂમિકા ભજવે છે?
નહિવત
મહત્વપૂર્ણ
નકારાત્મક
ગૌણ
કઈ બાબતને NCF-SE માં "Hands on Science" અભિગમ તરીકે દર્શાવાયો છે?
લેક્ચર મેથડ
વ્યાખ્યાન અભિગમ
ક્રિયા દ્વારા વિજ્ઞાન
નિદર્શન
વિજ્ઞાન શિક્ષકો માટેના 'Dos અને Don'ts' મુજબ, શિક્ષકે શું કરવું જોઈએ?
ટેકનોલોજીને શિક્ષકના વિકલ્પ તરીકે વાપરવી
ગોખણપટ્ટીને પ્રોત્સાહન આપવું
જિજ્ઞાસાને પોષીશું - પૃચ્છા આધારિત અધ્યયનને પ્રોત્સાહન આપવું
મૂલ્યાંકન માટે બીબાંઢાળ પદ્ધતિઓનો ઉપયોગ કરવો
