wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5. પદાર્થોનું અલગીકરણ

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ઘઉં અને ચોખાના ડુંડા માંથી દાણા ને અલગ કરવાની પધ્ધતિ કઈ છે?

a)

કાપવું

b)

છડવું

c)

ઉપણવું

d)

લણવું

2.

ઉપણવાની પધ્ધતિ સામાન્ય રીતે કોને ઉપયોગી છે?

a)

મહિલાઓને

b)

મજૂરોને

c)

દુકાનદારને

d)

ખેડૂતને

3.

નિતારવા થી રહી ગયેલા ઘટક ને કેવી રીતે દુર કરાય છે ?

a)

ચાળણ

b)

નિતારણ

c)

નિક્ષેપન

d)

ગાળણ

4.

એકબીજામાં ભળી ન જાય તેવા પ્રવાહી ને અલગ કરવાની પદ્ધતિ કઈ છે ?

a)

નિક્ષેપન અને નિતારણ

b)

ગાળણ

c)

ચાળણ

d)

મિશ્રણ

5.

પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા ઘન પદાર્થ અલગ કેવી રીતે થાય છે ?

a)

ચાળીને

b)

નિતારણ થી

c)

બાષ્પીભવન થી

d)

સંકોચન થી

6.

રેતીમાંથી કાંકરા દૂર કરવા શેનો ઉપયોગ થાય છે?

a)

લાકડીનો

b)

યંત્રનો

c)

સુપડાનો

d)

ચાળણાનો

7.

દરિયાના પાણીને ખાડામાં ભરી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન થતાં શું મળે?

a)

મીઠું

b)

માટી

c)

ખાંડ

d)

રેતી

8.

પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તેને શું કહેવાય ?

a)

બાષ્પીભવન

b)

ઘનીભવન

c)

સંકોચન

d)

વાયુ

9.

પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે ?

a)

નિતારણ

b)

બાષ્પીભવન

c)

ગાળવું

d)

ઘનીભવન

10.

ઘટક માંથી કચરા યુક્ત પાણી દૂર કરવાની પદ્ધતિ ને શું કહેવાય ?

a)

નિતારણ

b)

ગાળણ

c)

ચાળણ

d)

નિક્ષેપન