NEW
Font size
Worksheets(ધોરણ-7) પ્રકરણ-2: પ્રાણીઓમાં પોષણ
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી સંગત જોડ કઈ છે ?
કાયમી દાંત- 6 થી 8 વર્ષ સુધી રહે
મોટું આંતરડું- રસાંકુરો (Villi)
મળાશય- મૂત્રનો સંગ્રહ
યકૃત- લાલાશ પડતા બદામી રંગની ગ્રંથિ
જઠરના માધ્યમને એસિડિક કોણ બનાવે છે ?
પિતરસ
સ્વાદુરસ
હાઈડ્રોકલોરિક એસિડ (HCl)
ફેટિ એસિડ
વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને ………….. કહે છે.
જઠર
અધાંત્ર
નાનું આંતરડું
અન્નનળી
નીચેનામાંથી કઈ ગ્રંથિ આછા બદામી રંગની છે ?
સ્વાદુપિંડ
લાળગ્રંથિ
યકૃત
પિતાશય
નીચેનામાંથી કઈ સહાયક પાચક ગ્રંથિ નથી ?
લાળગ્રંથિ
સ્વાદુપિંડ
યકૃત
એડ્રીનલ
મનુષ્યનાં એક જડબાના કોઈ એક અર્ધભાગમાં કુલ કેટલી દાઢ હોય છે ?
03
04
05
10
મનુષ્યનાં દુધિયા દાંત કેટલા વર્ષની ઉંમરે પડી જાય છે ?
4 થી 6 વર્ષ
6 થી 8 વર્ષ
8 થી 10 વર્ષ
10 થી 12 વર્ષ
અમીબામાં કયું અંગ હલનચલન અને ખોરાક પકડવામાં મદદરુપ થાય છે ?
ખોટા પગ
અન્ન્ધાની
કોષકેન્દ્ર
કોષરસસ્તર
મનુષ્યના નીચલા જડબામાં કુલ કેટલા રાક્ષી દાંત આવેલા છે ?
08
06
04
02
મનુષ્યના ઉપલા જડબામાં કુલ કેટલા દાંત આવેલા છે ?
32
08
16
14
