Font size
Worksheetsવિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
એકદમ સમયમાં કાપેલું અંતર એ પદાર્થ નું શું કહેવામાં આવે છે?
ગતિ
ઝડપ
વેગ
અંતર
પદાર્થ ની સ્થિતિમાં બાહ્ય અસરથી ફેરફાર થાય તેને શું કહેવામાં આવે છે?
દબાણ
વેગ
બળ
પ્રવેગ
આપણા શરીરમાં આવેલા વિવિધ સ્નાયુઓ દ્વારા લાગતા બળ ને શું કહે છે?
શરીરબળ
ઘર્ષણ બળ
આંતરિક બળ
સ્નાયુ બળ
પૃથ્વી બધા જ પદાર્થ ને પોતાની તરફ ખેંચે છે તે બળ ને શું કહેવામાં આવે છે?
ગુરુત્વાકર્ષણ બળ
બિન ચુંબકીય બળ
ચુંબકીય બળ
વાયુ બળ
પદાર્થ ની ગતિ અવરોધતા બળ ને શું કહેવાય છે?
અવરોધક બળ
ઘર્ષણ બળ
ચુંબકીય બળ
બિન ચુંબકીય બળ
કોળિયા માં રહેલા સ્ટાર્ચનું પાચન ક્યાં થાય છે?
ગળામાં
મોમાં
અન્નનળી માં
જઠરમાં
ખોરાકમાં રહેલા પ્રોટીન કાર્બોદિત અને ચરબીનું પાચન ક્યાં થાય છે?
મોટા આંતરડામાં
જઠરમાં
પક્વાશયમાં
નાના આંતરડામાં
નાના આંતરડા ના શરુઆત ના ભાગ ને શું કહેવાય છે?
પકવાશય
સ્વાદુપિંડ
મોટુ આતરડુ
જઠર
શ્વાસનળી નો આકાર કેવો હોય છે?
C
U
Y
S
ફેફસા માં આવેલા દ્રાક્ષના ઝુમખા જેવી રચના ને શું કહેવામાં આવે છે?
વાયુકોસ્ટ
સ્વાદુપિંડ
યકૃત
પકવાશય
