NEW
Font size
S
M
L
XL
Worksheets6 sci 6
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
વનસ્પતિ પરથી પર્ણનું સૂકાઈને ખરી પડવું એ કયા પ્રકારનો ફેરફાર છે ?
a)
ઉલટાવી શકાય તેવો
b)
ઉલટાવી શકાય તેવો નહીં
c)
ભૌતિક ફેરફાર
d)
રાસાયણિક ફેરફાર
2.
સજીવની વૃદ્ધિ થવી તે કયા પ્રકારનો ફેરફાર છે ?
a)
ઉલટાવી શકાય તેવો
b)
*ઉલટાવી શકાય તેવો નહીં
c)
પ્રતિકૂળ ફેરફાર
d)
કુત્રિમ ફેરફાર
3.
ઘઉંના લોટમાંથી રોટલી બનાવી અને તેને શેકવી એ કયા પ્રકારનો ફેરફાર છે ?
a)
ઉલટાવી ન શકાય તેવો
b)
કૃત્રિમ ફેરફાર
c)
ઉલટાવી શકાય તેઓ
d)
પ્રતિકૂળ ફેરફાર
4.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
a)
દહીં જમાવવું
b)
ફળ ન પાકવું
c)
આઇસ્ક્રીમ ઓગળવું
d)
લાકડુ સળગવું
5.
મીઠાના દ્રાવણમાંથી મીઠાને અલગ કરી શકાય છે કારણ કે.... .
a)
મીઠા નું દ્રાવણ ને ગરમી આપવાથી અને ઓગળવાથી મીઠું પાછું મળે છે
b)
મીઠાના દ્રાવણમાં થી મીઠું પાછું મેળવી શકાતું નથી
c)
મીઠાનું દ્રાવણ કાયમી ફેરફાર છે
d)
બાષ્પી ભવન દ્વારા મીઠાના દ્રાવણમાં થી મીઠું મેળવી શકાય છે
6.
પેન્સિલ અને રબ્બર નો ઉપયોગ કર્યા પછી તેના કદમાં ઘટાડો થવો એ કયા પ્રકારનો ફેરફાર છે ?
a)
અનુકૂળ ફેરફાર
b)
કુદરતી ફેરફાર
c)
ઉલટાવી શકાય તેવા ફેરફાર
d)
ઊલટાવી ન શકાય તેવો
7.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
a)
લાકડા કાપવા
b)
ઘીનું ઓગળવું
c)
મીણબત્તીનું સળગવું
d)
ફૂલો ખીલવા
8.
નીચેનામાંથી કયો ફેરફાર ઊલટાવી ન શકાય તેવો છે ?
a)
સિમેન્ટનું જાંમવું
b)
આઇસ્ક્રીમ જમાવવું
c)
બારણું ખોલવું
d)
ચોકલેટ ઓગળવું
9.
ખીંર માથી ઈડલી બનાવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે ?
a)
ઉપરનું વિધાન સાચું છે
b)
ઉપરનો વિધાન ખોટું છે
c)
કાંઈ કહી શકાય નહીં
d)
આપેલ બધા જ જવાબો સાચા છે
10.
જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે મીના તેમાં થતા ફેરફારો નું અવલોકન કરે છે .
a)
મીણ ઓગળે છે
b)
આપેલ ત્રણય
c)
મીણબત્તી નું કદ નાનું થતું જાય છે
d)
ઓગળેલ મીણ પાછુ જામી જાય છે
11.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
a)
કાગળને ફાડવું
b)
ફુગ્ગામાં હવા ભરવી
c)
લાકડીને તોડવી
d)
રોટલી શેકવી
12.
નીચેનામાંથી કયુ ફેરફાર ઊલટાવી ન શકાય તેવો છે ?
a)
ખીર માંથી ઈડલી બનાવી
b)
દૂધ માંથી દહીં બનાવવું
c)
કળીમાંથી પુષ્પ બનવું
d)
આપેલ તમામ
13.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે ?
a)
બાળકમાંથી યુવાન થવું
b)
પાણીમાંથી વરાળ બનવું
c)
દૂધમાંથી પનીર બનાવવું
d)
અનાજ માંથી લોટ બનવું
14.
રજુ જુએ છે કે ડામર ને ગરમ કરી રસ્તો બનાવવામાં આવે છે ગરમીથી ડામર મા જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે ?
a)
હા
b)
ના
c)
હા અને ના
d)
કાંઈ કઈ શકાય નહીં
Reset
