Worksheetsધોરણ ૬ પ્રકરણ ૯ સજીવોને તેમની આસપાસ
Total questions: 15
Worksheet time: 8mins
નીચેના માથી ક્યું પ્રાણી પ્રવતો પર જોવા મળે છે
ગાય
હરણ
યાક
સસલું
રણની ગરમ રહેતી થી બચવા માટે ઊંટ નું ક્યુ અંગ ઉપયોગી છે
ડોક
લાંબા પગ
પેટ
આપેલ તમામ
વનસ્પતિ કે પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે તેને શું કહે છે
ઉત્તેજના
અનુકૂલન
ઉત્સર્જન
નિવાસ્થાન
નિવાસસ્થાનમાં રહેતા..... અને ......એ તેના જૈવિક ઘટકો છે
વનસ્પતિ અને ભૂમિ
દવા અને પાણી
ખડકો અને પ્રાણીઓ
વનસ્પતિ અને પ્રાણીઓ
મોટાભાગની રણની વનસ્પતિના મૂળ કેવા લક્ષણ ધરાવે છે
ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા
મૂળ સુવિકસિત
પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર ઓછો
આપેલ તમામ
ક્યા દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી
ઓક્ટોપસ
ડોલ્ફિન
વ્હેલ
B અને C બંને
પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે
ખેચર
જળચર
ભૂચર
ઉભયજીવી
નીચેનામાંથી કયું સજીવ નથી
વિમાન
હોડી
ઘોડો
A અને B બંને
દરિયા કિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ છે
નાળિયેરી
બાવળ
ખજુરી
પાઈન
મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે
હવામાંથી
પાણીમાં ઓગળેલો ઓક્સિજન
A અને B બંને
સંગ્રહાયેલો ઓક્સિજન
નીચેનામાંથી કયું લક્ષણ જલીય વનસ્પતિનું છે
પ્રકાંડ લાંબા અને પોલા
પાણીની સપાટી સુધી વિકસિત
A અને B બંને
અલ્પવિકસિત
દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે
મીઠું પાણી
ક્ષાર યુક્ત પાણી
A અને B
એક પણ નહીં
રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા કેટલું પાણી ગુમાવે છે
વધુ પાણી
ઓછું પાણી
પાણી ગુમાવતા નથી
એક પણ નહીં
ચામડી દ્વારા ક્યુ પ્રાણી શ્વસન કરે છે
માછલી
યાક
અળસિયું
વ્હેલ
થોર માં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું .......છે
પર્ણ
પુષ્પ
પ્રકાંડ
ડાળી
