wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પાઠ - 3 રેસાથી કાપડ સુધી

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયા કુદરતી રેસા છે ?

a)

રેશમ

b)

પોલીએસ્ટર

c)

નાયલૉન

d)

રેઓન

2.

નીચેનામાંથી કયું પ્રાણી ઊન આપનારું છે ?

a)

કૂતરો

b)

બિલાડી

c)

યાંક

d)

બળદ

3.

નીચેનામાંથી કયા રેશા પ્રાણીજ રેસા છે ?

a)

રેશમ

b)

પ્લાસ્ટિક

c)

કપાસ

d)

શણ

4.

'અંગોરા' એ કયા પ્રાણીની પ્રજાતિ છે ?

a)

બકરી

b)

કૂતરૂ

c)

યાંક

d)

ઘેટું

5.

'લામા' અને 'અલ્પાકા' પ્રાણીઓ ક્યાં જોવા મળે છે ?

a)

દક્ષિણ અમેરિકા

b)

ઉત્તર અમેરિકા

c)

દક્ષિણ આફ્રિકા

d)

એશિયા

6.

નાના નાના રુવાંટીવાળા તંતુઓને શું કહે છે ?

a)

ફર

b)

બર

c)

દોરો

d)

રેસા

7.

ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રુવાંટીને ઉતારી લેવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

કાંતરણી

b)

ઘસવાની ક્રિયા

c)

વણાટકામ

d)

વર્ગીકરણ

8.

નીચેનામાંથી કયો રેશમનો કીડો સૌથી સામાન્ય રેશમનો કીડો છે ?

a)

મલબેરી

b)

ટશર

c)

મૂગા

d)

કોસા

9.

રેશમ પ્રાપ્ત કરવા રેશમના કિડાનો ઉછેર કરવાની ક્રિયાને શું કહે છે ?

a)

સેરીકલ્ચર

b)

હોર્ટીકલ્ચર

c)

મેરીકલ્ચર

d)

પેરીકલ્ચર

10.

રેશમના કિડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

કેટરપિલર

b)

સ્કાયપિલર

c)

ટ્રીફિડર

d)

આપેલ પૈકી એકપણ નહીં .