wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિજ્ઞાન અને ટેકનોલોજી

Total questions: 17

Worksheet time: 12mins

Name
Class
Date
1.

ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો?

a)

થેલ્સ

b)

આઈ આર એસ

c)

રોહિણી

d)

આર્યભટ્ટ

2.

ક્યુ ભારતનું સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે?

a)

અગ્નિ

b)

પૃથ્વી

c)

બ્રહ્નમોસ

d)

આકાશ

3.

ભારતે છોડેલું મંગળયાન ક્યા ગ્રહ ની જાણકારી માટે મદદરૂપ થશે?

a)

બુધ

b)

મંગળ

c)

ગુરુ

d)

શનિ

4.

રશિયા એ છોડેલ પ્રથમ ઉપગ્રહ નું નામ?

a)

એપોલો

b)

લાયકા

c)

સ્પુટનિક

d)

પ્રાબળા

5.

ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી?

a)

બચેન્દ્રી પાલ

b)

કલ્પના ચાવલા

c)

સુનિતા વિલિયમ્સ

d)

આમાંથી કોઈ પણ નહીં

6.

ગુજરાત મૂળની મહિલા અવકાશ યાત્રી?

a)

બચેન્દ્રી પાલ

b)

કલ્પના ચાવલા

c)

સુનિતા વિલિયમ્સ

d)

આમાંથી કોઈ પણ નહીં

7.

ISRO શું છે?

a)

Indian statistical research organization

b)

Indian study research office

c)

Indian space repair office

d)

Indian space research organization

8.

ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર ક્યાં નામે ઓળખાય છે?

a)

IRS

b)

IAS

c)

ISRO

d)

ISS

9.

ભારતે પ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો?

a)

પોખરણ

b)

ચાંદીપુર

c)

શ્રી હરિકોટા

d)

અમદાવાદ

10.

INS વિક્રાંત શું છે?

a)

તોપ

b)

એરક્રાફટ

c)

વિમાનવાહક જહાજ

d)

સબમરીન

11.

મીઠું (નમક) નું રાસાયણિક નામ?

a)

સોડિયમ ક્લોરાઇડ

b)

સોડિયમ ઓકસાઈડ

c)

સોડિયમ કાર્બોનેટ

d)

કોઈ નહિ

12.

નીચેના માંથી સલ્ફયુરિક એસિડ કોને કહેવાય?

a)

Nacl

b)

Na2co3

c)

HCL

d)

H2SO4

13.

બ્રહ્માંડ નો સૌથી મોટો ગ્રહ કયો

a)

ગુરુ

b)

શનિ

c)

પૃથ્વી

d)

શુક્ર

14.

બ્રહ્માંડ નો સૌથી ઠન્ડો ગ્રહ કયો

a)

ગુરુ

b)

શનિ

c)

પૃથ્વી

d)

શુક્ર

15.

ચંદ્ર એ કોનો ઉપગ્રહ છે?

a)

ગુરુ

b)

શનિ

c)

પૃથ્વી

d)

શુક્ર

16.

આઘાત પ્રત્યાઘાત

a)

ન્યુટન નો બીજો નિયમ

b)

ન્યુટન. નો ત્રીજો નિયમ

17.

QUiz માં મજા આવે છે?

a)

હા

b)

ના