Worksheetsધોરણ 8 પ્રકરણ 1
Total questions: 7
Worksheet time: 7mins
Name
Class
Date
1.
ખેત પદ્ધતિનો ચોથો તબ્બકો કયો છે?
a)
ખાતર આપવું
b)
સિંચાઈ
c)
નીંદણ
d)
લણણી
2.
નીચે પૈકી કયો ખરીફ પાક છે
a)
ઘઉં
b)
ચણા
c)
વટાણા
d)
મકાઈ
3.
અનાજના ડૂંડામાંથી દાણા છુટા પાડવાની રીત કઈ છે ?
a)
વાવણી
b)
થ્રેશિંગ
c)
હળશાફ્ટ
d)
જોતી
4.
નીચે પૈકી કયું રાસાયણિક ખાતર નથી?
a)
યુરિયા
b)
NPK
c)
સુપરફોસફેટ
d)
અળસિયાનું ખાતર
5.
ટપક સિંચાઈ પદ્ધતિ કયા પાક માટે વધારે ફાયદાકારક છે ?
a)
અનાજ
b)
કઠોળ
c)
ફળ
d)
શાકભાજી
6.
કમ્બાઇન મશીન શેમાં કામ આવે છે ?
a)
લણણી
b)
સંગ્રહ
c)
વાવણી
d)
નીંદણ
7.
નીચે પૈકી કયું નીંદણનાશક છે?
a)
યુરિયા
b)
સુપરફોસફેટ
c)
4D
d)
NPK
100 %
