wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધ્વનિ

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ધાતુ ની થાળી પર ચિપિયો અથડાવાથી અવાજ શેમાંથી ઉત્પન્ન થાય છે?

a)

ચિપિયામાંથી

b)

થાળીમાંથી

c)

એ અને બી બંને

d)

એક પણ નહીં

2.

ચોમાસામાં રાત્રિના સમયે સાંભળવા મળતું તમરા નો અવાજ શાના દ્વારા ઉત્પન્ન થાય છે?

a)

મોં દ્વારા

b)

શ્વસન દ્વારા

c)

પાંખોના ફફડાટ થી

d)

એક પણ નહીં

3.

નીચે પૈકી શામા ધ્વની હવાના કંપન ઉત્પન્ન થાય છે?

a)

શાળાનો ઘંટ

b)

વ્યક્તિના નસકોરા

c)

મંદિરના ઢોલ નગારા

d)

પ્રાર્થનામાં એકતારો

4.

કાનનો પડદો એ ______ નો ભાગ છે?

a)

ધ્વનિ ઉત્પન્ન કરનાર અંગ

b)

કંકાલતંત્ર

c)

પ્રજનન અંગ

d)

શ્રવણ અંગ

5.

મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કઈ છે?

a)

20 hz થી 20000 hz

b)

1 hz થી 20 hz

c)

20000 hz કરતાં વધુ

d)

25 hz થી 25000 hz

6.

ધ્વનિ ની પીચ શેના પર આધાર રાખે છે?

a)

આવૃત્તિ પર

b)

કંપવિસ્તાર

c)

એ અને બી બંને

d)

એક પણ નહીં

7.

ધ્વનિ ની પ્રબળતા કયા એકમમાં દર્શાવાય છે?

a)

હર્ટ્ઝ

b)

ડેસિબલ

c)

પાસ્કલ

d)

એક પણ નહીં

8.

પુરુષોમાં સ્વરતંતુ લગભગ ______ લાંબા હોય છે?

a)

10mm

b)

20mm

c)

5mm

d)

2mm

9.

ધ્વનિ સેનામાં પ્રસારણ પામતું નથી?

a)

ઘન પદાર્થો

b)

વાયુ પદાર્થો

c)

પ્રવાહી પદાર્થો

d)

શૂન્ય અવકાશ

10.

નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વની ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે?

a)

પાણી

b)

હવા

c)

લોખંડ

d)

શૂન્યાવકાશ