Worksheetsશ્વસન
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
કઈ પ્રકિયા માં કોષમાં ખોરાક નાં કણ ને તોડીને ઉર્જા મુક્ત થાય છે?
a)
ઉત્સરજન
b)
શ્વસન
c)
કોષીય શ્વસન
d)
ઉત્સરજન અને શ્વસન
2.
વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે, આ પર્ણરંધ્રો વનસ્પતિનાં....... અંગો માં આવેલા છે.
a)
પર્ણ
b)
મૂલ
c)
ફૂલ
d)
પ્રકાંડ
3.
દેડકો ક્યા અંગ દ્વારા શ્વસન કરે છે?
a)
નાક
b)
શ્વસનછિદ્ર
c)
ઝાલરફાટ
d)
ત્વચા
4.
નીચે માંથી કયું પ્રાણી અજારક શ્વસન કરે છે?
a)
મનુષ્ય
b)
ફૂગ
c)
ગાય
d)
માછલી
5.
સજીવો માં શ્વસનનિ પ્રકિયા ને અંતે કયો વાયુ મુક્ત થાય છે?
a)
ઓક્સિજન્
b)
કાર્બન ડાયોક્સાઇડ
c)
કાર્બન મોનોકસાઇડ
d)
નાંઇટ્રોજન
100 %
