Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-6) પ્રકરણ-2: આહારના ઘટકો

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો આહારનો ઘટક (પોષક દ્રવ્ય) નથી.

a)

પાણી

b)

પ્રોટીન

c)

વિટામીન

d)

ચરબી

2.

ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે ?

a)

સોડિયમ ક્લોરાઈડનું દ્રાવણ

b)

આયોડીનનું દ્રાવણ

c)

કોપર સલ્ફેટનું દ્રાવણ

d)

કોસ્ટિક સોડાનું દ્રાવણ

3.

ખોરાકના ક્યા ઘટકો શક્તિ આપનારા પદાર્થો છે ?

a)

વિટામીન અને પ્રોટીન

b)

પ્રોટીન અને કાર્બોદિત

c)

કાર્બોદિત અને ચરબી

d)

ખનીજ ક્ષારો અને ચરબી

4.

નીચેનામાંથી ક્યા આહારના ઘટકનો મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવેશ થાય છે ?

a)

ચરબી

b)

કાર્બોદિત

c)

પ્રોટીન

d)

આપેલા બધાંજ

5.

.............. આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.',

options:['વિટામીનો','

a)

વિટામીનો

b)

ચરબી

c)

કાર્બોદિત

d)

ખનીજ ક્ષારો