WorksheetsScience L-1 quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
હરણ માત્ર વનસ્પતિ પેદાશ ખાય છે માટે તે કેવું પ્રાણી છે?
a)
તૃણાહારી
b)
માંસાહારી
c)
મિશ્રાહારી
2.
ક્યાં રાજ્ય ના લોકો નો મુખ્ય ખોરાક, દાળ ,ભાત ,રોટલી અને શાક છે?
a)
રાજસ્થાન
b)
ગુજરાત
c)
પશ્ચિમ બંગાળ
3.
ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે?
a)
ચોખા અને પાણી
b)
ચોખા અને દાળ
c)
ઘઉં અને પાણી
4.
નીચેના પૈકી કઈ પ્રાણીજ પેદાશ છે?
a)
મીઠું
b)
મસાલા
c)
મધ
5.
શાકભાજી અને ફળો કોણ આપે છે?
a)
પ્રાણીઓ
b)
વનસ્પતિઓ
c)
પ્રાણીઓ અને વનસ્પતિઓ
6.
ગાય ક્યાં પ્રકારનું પ્રાણી છે?
a)
તૃણાહારી
b)
માંસાહારી
c)
મિશ્રાહારી
7.
ગાજર ના છોડ નો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?
a)
મૂળ
b)
પર્ણ
c)
પુષ્પ
8.
નીચેના પૈકી કઈ વનસ્પતિ જ પેદાશ છે?
a)
ધી
b)
માખણ
c)
મગ
9.
મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે?
a)
તૃણાહારી
b)
માંસાહારી
c)
મિશ્રાહારી
10.
નીચેના પૈકી ક્યું ધાન્ય છે?
a)
ઘઉં
b)
મગ
c)
વટાણા
100 %
