Font size
Worksheetsworld sparrow day
Total questions: 9
Worksheet time: 11mins
માર્ચ મહિનાની 20 તારીખે કયા દિવસની ઉજવણી વિશ્વમા કરવામાં આવે છે.
વિશ્વ વન દિવસ
વિશ્વ જળ દિવસ
વિશ્વ ટી.બી. દિવસ
વિશ્વ ચકલી દિવસ
અંગ્રેજીમાં ચકલીને શું કહેવાય છે.
(a)
તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું- આ કાવ્યના કવિ કોણ છે.
ચકલીને બચાવવા વિશેના તમારા અભિપ્રાયો લખો.
ચકલી એ ગામડા અને શહેરોમા જોવા મળતું નાનું પક્ષી છે જેનો રંગ (a) હોય છે. ચકલીની ચાંચ (b) રંગની હોય છે. ચકલી (c) લંબાઇ ધરાવે છે. ચકલી સામાન્ય રીતે (d) ઇંડા મુકે છે. (e) ચકલીની ઓળખ તેના ગળા આસપાસ આવેલ કાળો ડાઘ છે.
આપેલ શબ્દોને યોગ્ય જગ્યાએ જોડો.
સૌપ્રથમ વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો.
2015
2010
2020
2012
જોડકા જોડો.
મહોમદ દિલાવર
નેચર ફોર એવર સોસાયટીની સ્થપના
ચકલીનું વજન
25 થી 30 ગ્રામ
ચકલીની ઉડવાની ઝડપ
38 કિમી/કલાક
ખેડૂત મિત્ર
ચકલી
ચકો અને ચકીની વાર્તાના લેખક
ગિજુભાઇ બધેકા
તમને ક્વિઝીઝ ગેમ કેવી લાગી.
ખરાબ
મિડિયમ
ઉત્તમ
અતિ ઉત્તમ
