wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7 SCI 18

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.
1. ઘર, ઉદ્યોગો, કાર્યાલયો અને હોસ્પિટલોમાંથી મુક્ત થતા પાણીને ...... કહે છે.
a)
સેનિટેશન
b)
ટ્રિટમેન્ટ
c)
સિવેઝ
d)
ફ્રેશ વોટર
2.
2. સિવેઝ શું છે ?
a)
શુદ્ધ પાણી
b)
પ્રવાહી કચરો
c)
વાયુ કચરો
d)
શુદ્ધ હવા
3.
3. કઈ અકાર્બનિક અશુદ્ધિ નથી ?
a)
નાઈટ્રેટ
b)
ફૉસ્ફેટ
c)
ધાતુઓ
d)
યુરિયા
4.
4. કોલેરા અને ટાઈફૉઈડ માટે કોણ જવાબદાર છે ?
a)
બૅક્ટેરિયા
b)
ફૂગ
c)
વાઈરસ
d)
પ્રજીવ
5.
5. ક્રિયાશીલ કાદવમાં કેટલા ટકા પાણી હોય છે ?
a)
0.9
b)
0.93
c)
0.87
d)
0.97
6.
6. પાણીને મુક્ત કરતા પહેલા તેને જંતુમુક્ત કરવા ક્યુ રસાયણ વપરાય છે ?
a)
આયોડીન
b)
ક્લોરીન
c)
બ્રોમિન
d)
સલ્ફર
7.
7. કઈ વસ્તુઓ ગટરમાં ન નાખવી જોઈએ ?
a)
જંતુનાશકો
b)
ઓઈલ
c)
ચા ની પત્તી
d)
આપેલ તમામ