wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade 8 Science Ch 5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. નીચેનામાંથી કયું કુદરતી અશ્મિબળતણ છે ?

a)

લોખંડ

b)

પ્લાસ્ટિક

c)

કોલસો

d)

કાગળ

2.

2. નીચેનામાંથી કયું પુન: પ્રાપ્ય કુદરતી સંસાધન છે ?

a)

કોલસો

b)

પેટ્રોલિયમ

c)

કુદરતી વાયુ

d)

સૂર્યપ્રકાશ

3.

3. નીચેનામાંથી કયું પુન: અપ્રાપ્ય કુદરતી સંસાધન છે ?

a)

સૂર્યપ્રકાશ

b)

હવા

c)

પાણી

d)

પેટ્રોલિયમ

4.

સજીવોના અવશેષોમાંથી બનેલા બળતણને શું કહે છે ?

a)

અશ્મિબળતણ

b)

સજીવબળતણ

c)

સૂક્ષ્મબળતણ

d)

આપેલ પૈકી એકપણ નહીં

5.

5. નીચેનામાંથી કયું બળતણ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે ?

a)

CNG

b)

પેટ્રોલ

c)

ડીઝલ

d)

કેરોસીન

6.

6. નીચેનામાંથી કયું પદાર્થ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે ?

a)

શુદ્ધ પાણી

b)

કોલસો

c)

કોલટાર

d)

કોક

7.

7. પેટ્રોલિયમમાંથી વિવિધ ghaતકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

a)

શુદ્ધિકરણ

b)

અલગીકરણ

c)

સ્પષ્ટીકરણ

d)

બાષ્પીભવન

8.

8. રોડને સમતલ કરવા નીચેનામાંથી કયા પેટ્રોલિયમ ઘટકનો ઉપયોગ થાય છે ?

a)

ડીઝલ

b)

પેટ્રોલ

c)

બીટૂમીન

d)

પેટ્રોલ

9.

9. ડ્રાયક્લીનીંગ માટે દ્રાવક તરીકે કયા પેટ્રોલિયમ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

પેટ્રોલ

b)

ડીઝલ

c)

કેરોસીન

d)

બીટૂમીન

10.

10. મશીનોમાં લાગતાં ઘસારાને રોકવા નીચેનામાંથી કયા પેટ્રોલિયમ ઘટક વપરાય છે ?

a)

ઊંજણ તેલ

b)

પેટ્રોલ

c)

ડીઝલ

d)

કેરોસીન