Worksheetsવિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કયો ખનીજ ખનીજક્ષાર હીમોગ્લોબિનનું સંશ્લેષણ કરે છે?
a)
કેલ્શિયમ
b)
લોહતત્વ
c)
આયોડિન
d)
આયર્ન
2.
શરીરનું તાપમાન જાળવી રાખવા માટે કોણ મદદરૂપ થાય છે?
a)
દૂધ
b)
રુધિર
c)
પાણી
d)
જઠર
3.
મરાસમસ અને કોષ્યોર્કોર કયા પોષક તત્વોની ઉણપ થી થાય છે?
a)
વિટામિન
b)
આયોડિન
c)
પ્રોટીન
d)
ચરબી
4.
વડ માં રહેલી વડવાઇ એ શું છે?
a)
સોટીમૂળ
b)
અવલંબન મૂળ
c)
તંતુમૂળ
d)
મૂળ
5.
જલવાહિની ની રચના કોના જેવી હોય છે?
a)
ગ્લાસ જેવી
b)
ચમચી જેવી
c)
નળી જેવી
d)
બોટલ જેવી
6.
વનસ્પતિને આધાર આપવાનું કામ કોણ કરે છે?
a)
મૂળ
b)
પ્રકાંડ
c)
પર્ણ
d)
પુષ્પ
7.
પણ દ્વારા બનાવેલો ખોરાક નું વહન વનસ્પતિ ના વિવિધ ભાગો સુધી કોના દ્વારા થાય છે?
a)
જલ વાહિની
b)
અન્નવાહિની
c)
પ્રકાંડ
d)
પુકેસર
8.
કઈ વનસ્પતિ નું પ્રકાંડ પર્ણ ની જેમ હરિતકણ ધરાવે છે?
a)
જાસૂસ
b)
બારમાસી
c)
બોરડી
d)
થોર
9.
પણ માં આવેલા છિદ્રો ને શું કહેવામાં આવે છે?
a)
ઝાલા કાર
b)
સમાંતર
c)
શિરાવિન્યાસ
d)
પર્ણ રંધ્ર
10.
વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપે બનાવે છે?
a)
ચરબી
b)
પ્રોટીન
c)
સ્ટાર્ચ
d)
કાર્બોદિત
100 %
