Worksheetsવનસ્પતિ અને પ્રાણી માં વહન
Total questions: 11
Worksheet time: 19mins
Name
Class
Date
1.
આ શરીર ના ક્યા અંગ ની આકૃતિ છે?
2.
અહીં એ શરીર નો કયું અંગ બતાવે?
3.
અહીં બતાવેલ આકૃતિ શરીર ની કઈ પ્રકિયા દર્શાવે છે?
4.
અહીં F શરીર નું કયું અંગ દર્શાવે છે?
5.
શરીર ના રુધિર ના કેટલા ભાગ છે?
(a)
6.
હૃદય ના તલબદ્ધ સંકોચન અને વિસ્તરણ ને શું કહેવાય?
(a)
7.
હૃદય માંથી રુધિર શરીર ના ભાગો તરફ કોના દ્વારા વહન પામે છે?
a)
શીરા
b)
ધમની
c)
મહા ધમની
d)
ત્રણેય માંથી એકેય નહિ
8.
કોના કોષો માં હિમોગ્લોબીન આવેલું હોય છે?
a)
રક્ત કણ
b)
ત્રાક કણ
c)
રુધિરરસ
d)
રુધિરરસ
9.
વનસ્પતિ માં પાણી કોના દ્વારા વહન પામે છે?
a)
અન્નવાહક
b)
પર્ણ રધ્ર
c)
મૂળરોમ
d)
જલવાહક
10.
પરસેવો પાણી અને.......... ધરાવે છે.
a)
ક્ષાર
b)
મૂત્ર
c)
ખોરાક
d)
વાયુ
11.
નામ નિદેર્શન કરો
100 %
