wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 વાસ્તવિક સંખ્યાઓ (22.7.2020) Quiz-14

Total questions: 10

Worksheet time: 22mins

Name
Class
Date
1.

કોઈક પૂર્ણાંક m માટે, દરેક યુગ્મ પૂર્ણાંક એ નીચેના પૈકી કયાં સ્વૃપમાં હોય ?

a)

m

b)

m + 1

c)

2m + 1

d)

2m

2.

કોઈક પૂર્ણાંક q માટે, દરેક અયુગ્મ પૂર્ણાંક એ નીચેના પૈકી કયાં સ્વૃપમાં હોય ?

a)

q

b)

q + 1

c)

2q + 1

d)

2q

3.

n2 -1 એ 8 વડે વિભાજ્ય છે, તો n એ ........

a)

પૂર્ણાંક

b)

પ્રાકૃતિક

c)

અયુગ્મ પૂર્ણાંક

d)

યુગ્મ પૂર્ણાંક

4.

જો 65 અને 117નો ગુ.સા.અ 65m - 117 હોય , તો m=..............

a)

4

b)

3

c)

2

d)

1

5.

શુન્યેતર સંમેય સંખ્યા અને અસંમેય સંખ્યાના ગુણાકાર હમેંશા .......હોય.

a)

અસંમેય

b)

સંમેય

c)

સંમેય અથવા અસંમેય

d)

એક

6.

એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે 1 થી 10 સુધીના તમામ અંકો વડે વિભાજ્ય હોય .

a)

10

b)

100

c)

504

d)

2520

7.

જો બે ધન પૂર્ણાંક p અને q માટે, p=ab2 અને q=a3b

( જ્યાં a અને b અવિભાજ્ય સંખ્યાઓ છે. )

તો લ.સા.અ.(p, q) = ......

a)

ab

b)

a2b2

c)

a3b2

d)

a3b3

8.

યુકલીડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક a અને 7 માટે, જો a=7q + r અનન્ય હોય, તો r =....... શકય નથી.

a)

0

b)

7

c)

4

d)

6

9.

(5k + 1)2 ને 5 વડે ભાગતા કેટલી શેષ રહે ?

a)

0

b)

1

c)

5

d)

4

10.

a2 ને 6 વડે ભાગતા ...... શેષ રહેશે નહીં.

a)

1

b)

3

c)

4

d)

5