wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 15.7.2020 Quiz-9

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

0.02222...... એ ..... સંખ્યા છે .

a)

સંમેય

b)

અસંમેય

c)

પૂર્ણાંક

d)

શૂન્ય

2.

0.6666..... નું

  pq\ \frac{p}{q}  સ્વરૂપ જણાવો . 

a)

  23\ \frac{2}{3}  

b)

  32\ \frac{3}{2}  

c)

  13\ \frac{1}{3}  

d)

  53\ \frac{5}{3}  

3.

π એ ......... સંખ્યા છે.

a)

સંમેય

b)

અસંમેય

c)

પૂર્ણાંક

d)

એક પણ નહિ

4.

10n નો અંતિમ અંક ...... છે.

a)

0

b)

1

c)

2

d)

3

5.

0.123123123....... એ ........ સંખ્યા છે.

a)

સંમેય

b)

અસંમેય

c)

પૂર્ણાંક

d)

શૂન્ય

6.

2.312નું 

  pq \ \frac{p}{q\ } સ્વરૂપ ......... છે.  

a)

   279125 \ \ \frac{279}{125}​\   

b)

  289125\ \frac{289}{125}  

c)

  299125\ \frac{299}{125}  

d)

  309125\ \frac{309}{125}  

7.

0.999999....... નું

  pq\ \frac{p}{q}  સ્વરૂપ ..........

a)

0

b)

1

c)

2

d)

3

8.

0.142857142857....... ને p/q ના સ્વૃપમાં ........ થાય .

a)


17\ \frac{1}{7}

b)

18\ \frac{1}{8}

c)

19\frac{1}{9}

d)

11

9.

0.12345નું દશાંશ સ્વરૂપ ...... છે .

a)

સાન્ત

b)

અસાન્ત

c)

સમાન

d)

અસમાન

10.

બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ગુ.સા.આ ....... છે.

a)

0

b)

1

c)

2

d)

3