Worksheets1. વાસ્તવિક સંખ્યાઓ
Total questions: 15
Worksheet time: 18mins
સંમેય સંખ્યા ને p/q સ્વરૂપ માં .........રીતે લખાય.
43/9
43/99
13/11
43/90
કોઈ પણ પૂર્ણાન્ક aના વર્ગને 6 વડે ભાગતાં શેષ......... ન હોય શકે.
1
3
4
5
બે ક્રમિક ધન પૂણૉકોનો ગુણાકાર (a) વડે હંમેશા વિભજય છે.
ગુ. સા. અ.(12,15,21)= (a)
x = ....... &
y=.........
(a)
લ.સા.અ.(220,60)= (a)
ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ (a) અંકો હોય.
ના દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી (a) અંક મળે.
બે ધન પૂણૉકો a અને b માટે ,જો.ગુ.સા.અ.(a,b)=7અને લ.સા.અ.(a,b)=385 હોય તો a×b= (a)
એક રમતના મેદાનમાં વર્તુળ આકાર માર્ગ છે. માનવને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનીટ લાગે છે. જ્યારે પ્રાચીને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનીટ લાગે છે.ધારોકે બંને એકજ સમયે, એકજ બિંદુંએથી, એકજ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો (a) મિનીટ બાદ બંને ફરી પ્રારંભબિંદુ પર ભેગા થાય.
25 અને 52 નો ગુ.સા.અ.1 છે.
સાચું
ખોટુ
√4 એ સમેંય સંખ્યા છે.
સાચું
ખોટુ
નું દશાંશ નિરૂપણ શાન્ત છે.
સાચું
ખોટું
એ અસમેંય સંખ્યા છે.
સાચું
ખોટું
એ સમેંય સંખ્યા છે.
સાચું
ખોટું
