Font size
Worksheets10th Maths Ch-12 Daily Test-28 (23.1.20૨૧)
Total questions: 18
Worksheet time: 3600secs
અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો ........ નો હોય છે.
30
60
90
180
અર્ધવર્તુળનું ક્ષેત્રફળ = ..........
22πr
2πr
22πr2
2πr2
8cm ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહતમ ક્ષેત્રફળ શોધો.
64π
32π
64
32
6cmની બાજુ ધરાવતા ચોરસને અંતર્ગત વર્તુળનું ક્ષેત્રફળ શોધો.
36π
18π
12π
9π
એક વર્તુળનું ક્ષેત્રફળ 220cm2 છે. આ વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
70
110
440
140
ચોરસની અંદર વર્તુળ આવેલ હોય તો વર્તુળ સિવાયના ભાગનું ક્ષેત્રફળ=........
ચોરસનું ક્ષેત્રફળ - વર્તુળનું ક્ષેત્રફળ
ચોરસનું ક્ષેત્રફળ + વર્તુળનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - ચોરસનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ x ચોરસનું ક્ષેત્રફળ
8cm ત્રિજ્યાવાળા વર્તુળને અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ .........cm2 થાય.
256
128
64
64√2
એક ચોરસમાં ચાર બંધ બેસતા વર્તુળ છે. ચોરસની બાજુની લંબાઈ 14cm હોય, તો વર્તુળ સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો.
42
22
32
52
એક ચોરસમાં 9 બંધ બેસતા વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા= 21cm હોય, તો વર્તુળ સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો.
3400
3402
3404
3406
એક ચોરસ હાથ રૂમાલ પર 7cm ત્રિજયાવાળા 9 વર્તુળ છે. વર્તુળ સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો.
368
378
388
398
નિયમિત ષટકોણમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ = ......
વર્તુળનું ક્ષેત્રફળ - ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - 5ત્રિકોણનું ક્ષેત્રફળ
વર્તુળનું ક્ષેત્રફળ - 6ત્રિકોણનું ક્ષેત્રફળ
નિયમિત ષટકોણમાં રંગીન ભાગનું ક્ષેત્રફળ = ......
6સમબાજુ ત્રિકોણનુ ક્ષેત્રફળ
6લધુવૃતાંશનું ક્ષેત્રફળ
6લધુવૃતખંડનું ક્ષેત્રફળ
6લધુચાપની લંબાઈ
10cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ પતરામાંથી 10cm બાજુવાળો નિયમિત ષટકોણ કાપવામાં આવે તો, બાકી રહેલ પાતરાનું ક્ષેત્રફળ શોધો. (π=3.14, √3=1.73)
54.48
44.48
64.48
34.48
21cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર સમતલ પતરામાંથી 21cm બાજુવાળો નિયમિત ષટકોણ કાપવામાં આવે તો, બાકી રહેલ પાતરાનું ક્ષેત્રફળ શોધો. (√3=1.73)
241.600
241.605
241.610
241.615
વર્તુળની લધુચાપ + વર્તુળની ગુરુચાપ = ........
વર્તુળનો પરિધ
અર્ધ-વર્તુળનો પરિધ
અર્ધ-વર્તુળનું ક્ષેત્રફળ
જો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિધનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય, તો વર્તુળની ત્રિજ્યાનું માપ શું હોઈ શકે ? (1માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો sent કરવાના છે.
21cm ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો આંતરે છે. તેનાથી બનતા વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો sent કરવાના છે.
6.3cm ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ કેન્દ્ર આગળ 120 માપનો ખૂણો આંતરે છે આ ચાપની લંબાઈ શોધો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને આજે જ ફોટો sent કરવાના છે.
