Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1- Daily Test-5 (18.7.2020)

Total questions: 18

Worksheet time: 34mins

Name
Class
Date
1.

યુકલીડના ભાગાકારના પૂર્વપ્રમેય અનુસાર ધન પૂર્ણાંક a અને 5 માટે, જો a=5q + r અનન્ય હોય, તો r = ....... શકય નથી.

a)

0

b)

2

c)

4

d)

6

2.

નીચે માંથી ....... યુગ્મ સંખ્યા છે.

a)

a = 2q

b)

a = 2q +1

c)

a = 2q + 3

d)

a = 2q + 5

3.

નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ ........ છે.

a)

4

b)

3

c)

2

d)

1

4.

બે ધન પૂર્ણાંકો a અને b માટે, જો ગુ.સા.અ.(a, b) =7 અને લ.સા.અ.(a, b) =385 હોય, તો ab = .........

a)

385

b)

2695

c)

2595

d)

2675

5.

....... એ અસંમેય સંખ્યા નથી.

a)

  6\ \sqrt{6}  

b)

  5\ \sqrt{5}  

c)

  4\ \sqrt{4}  

d)

  3\ \sqrt{3}  

6.


  272113×5110\ \frac{27}{2^{113}\times5^{110}}  ના દશાંશ નિરૂપનમાં દશાંશ-સ્થળ બાદ ......... અંક મળે.

a)

113

b)

110

c)

3

d)

223

7.


  4+3\ \sqrt{4}+3  એ ........ છે.

a)

અસંમેય

b)

સંમેય છે પણ પૂર્ણાંક નથી.

c)

અનાવૃત દશાંશ 

d)

પૂર્ણાંક 

8.

બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 અને ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ........ છે.

a)

24

b)

16

c)

48

d)

32

9.

બે સંખ્યાઓનો લ.સા.અ. તેમનો ગુણાકાર જેટલો છે, તો તેમનો ગુ.સા.અ. ........ છે.

a)

1

b)

2

c)

તે પૈકી એક સંખ્યા

d)

અવિભાજ્ય સંખ્યા

10.

p અને q ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, તો તેમનો ગુ.સા.અ. ......છે.

a)

p

b)

q

c)

pq

d)

1

11.

જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, તો તેમનો લ.સા.અ ....... છે.

a)

pqr

b)

pq

c)

1

d)

rq

12.

ગુ.સા.અ (15, 24, 40 )=.......

a)

40

b)

1

c)

14

d)

15

13.

લ.સા.અ.(15, 24, 40)=........

a)

1

b)

15×24×40

c)

120

d)

60

14.

0.0222222......... એ ...... સંખ્યા છે.

a)

સંમેય

b)

પૂર્ણાંક

c)

અસંમેય

d)

શૂન્ય

15.

યુકલીડના ભાગાકારના પૂર્વપ્રમેય અનુસાર ધન પૂર્ણાંક a અને 7 માટે, જો a=7q+r અનન્ય હોય, તો r = ........ શકય નથી.

a)

0

b)

7

c)

4

d)

6

16.

સમજાવો કે

  7×11×13+13\ 7\times11\times13+13  એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે ? 
આ પ્રશ્નનો જવાબ લખીને ફોટો પાડીને Whatsaap માં 18.7.2020ના રોજ મોકલવાના રહશે. (એક માર્ક )

4 lines
17.

જો ગુ.સા.અ (306, 657)=9 આપેલ હોય, તો લ.સા.અ શોધો.

આ પ્રશ્નનો જવાબ લખીને ફોટો પાડીને Whatsaap માં 18.7.2020ના રોજ મોકલવાના રહશે. (બે માર્ક )

4 lines
18.

નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુ.સા.અ. અને લ.સા.અ મેળવો.

12,15,21

આ પ્રશ્નનો જવાબ લખીને ફોટો પાડીને Whatsaap માં 18.7.2020ના રોજ મોકલવાના રહશે. (બે માર્ક )

4 lines