NEW
Font size
Worksheetsધોરણ 5 ગણિત mcq|nausil patel
Total questions: 16
Worksheet time: 48mins
ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે?
100
500
991
999
બે અંકની સૌથી નાની સંખ્યા કઈ છે
11
10
99
50
એક બૉક્સમાં 10 નંગ કેરીઓ હોય તો આવા 5 બોક્સમાં કેટલી કેરીઓ હોય?
15 કેરીઓ
60 કેરીઓ
20 કેરીઓ
50 કેરીઓ
1 કિલો કેરીનો ભાવ 40 રૂપિયા છે તો 3 કિલો કેરીની કિંમત કેટલી થાય?
102 રૂપિયા
150 રૂપિયા
120 રૂપિયા
100 રૂપિયા
હાઈકુ ની રચના કેટલા અક્ષર ની બનેલી હોય છે
16
17
18
20
એક બળદગાડું 1 ફેરામાં 200 કેરીનું વહન કરે છે તો 1000 કેરીનું વહન કરવા માટે કેટલા ફેરા કરવા પડશે?
3 ફેરા
5 ફેરા
10 ફેરા
1 ફેરા
હાઈકુ માં વચ્ચેની હરોળમાં કેટલા અક્ષરો આવે છે
5 અક્ષર
7 અક્ષર
10 અક્ષર
17 અક્ષર
1 સો લાખ એટલે કેટલા કરોડ થાય?
2 કરોડ
1 કરોડ
3 કરોડ
1 લાખ
1 કલાકમાં અંદાજે 10 કિમી અંતર કાપતું વાહન ,,2 કલાક માં અંદાજે કેટલું કિમી અંતર કાપે?
30 કિમિ
20 કિમી
50 કિમી
10 કિમી
આપણું રાષ્ટ્રીય ફળ કયુ છે
સફરજન
કેરી
કેળું
મોર
500 કેરીઓ ઢગલી છે તેમાંથી 20-20 કેટલી ઢગલીઓ બને?
20 ઢગલીઓ
25 ઢગલીઓ
15 ઢગલીઓ
30 ઢગલીઓ
5345 સંખ્યા ને શબ્દમાં કેમ લખાય ?
પાંચ હજાર ચાર પાંચ
પાંચ હજાર ચારસો પાંચ
પાંચ ત્રણસો પિસ્તાલીસ
પાંચ ત્રણ ચાર પાંચ
7930 સંખ્યામાં 9 ની સ્થાનકીમત કેટલી થાય તે જણાવો?
90
900
999
9000
1 ટન =..........કવીન્ટલ
10
10000
100
50
વેચાણ માટે તૈયાર થયેલ કેરીઓ કે પાકને ક્યાં લઈ જવામાં આવે છે?
સેર બજાર
માર્કેટયાર્ડ
મેળામાં
No
ભારત દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય ક્યુ છે
ગુજરાત
તમિલનાડુ
ઉત્તરપ્રદેશ
ઓડીસા
