Worksheets10th Maths Ch-3 Daily Test-13 (19.9.2020)
Total questions: 18
Worksheet time: 33mins
એક ચાલવાળા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ = .........
ax-b=0
ax+b=0
x-b=0
x+b=0
દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવામાં આવે તો ...... મેળે .
કિરણ
રેખાખંડ
રેખા
વર્તુળ
નીચેનામાંથી ક્યાં બિંદુઓ સમીકરણ x-2y = 4 ઉકેલ છે.
(0, 2)
(2, 0)
(4, 0)
(1, 1)
જો x=2, y=1 એ સમીકરણ 2x + 3x = k નો એક ઉકેલ હોય તો k=.......
1
2
3
7
આલેખાત્મક રજૂઆત માટે ઓછામાં ઓછા ........ ઉકેલની જરૂર પડે.
0
1
2
3
x-2y=0 અને 3x + 4y = 20 આલેખ ......... બિંદુમાં છેદે છે.
(0, 5)
(4, 2)
(8, -1)
(2, 1)
2x+3y=9 હોય, તો y ને કર્તા બનાવતા y = .........
y=39+2x
y=32x−9
y=32x+9
બિંદુ ( -2, -2) ....... ચરણનું બિંદુ છે.
પ્રથમ
દ્વિતીય
તૃતીય
ચતુર્થ
3x + 2y = 10 અને 6x + 4y = 20 નો આલેખ ....... મળે .
રેખાઓ છેદે
રેખાઓ સંપાતી હોય.
રેખાઓ સમાંતર હોય.
રેખાઓ એક બીજાથી સમાન અંતરે હોય.
અવલંબી સમીકરણયુગ્મના ઉકેલ .... હોય.
અનંત
અનન્ય
ઉકેલ ન મળે
એક પણ નહીં
નીચેના સુરેખ સમીકરણયુગ્મથી બનતી રેખાઓ વિષે શું કહી શકાય ?
5x-4y+8=0 , 7x+6y-9=0
એક પણ નહીં
સમાંતર રેખાઓ
સંપાતી રેખાઓ
એક બિંદુમાં છેદે
નીચેના સુરેખ સમીકરણયુગ્મથી બનતી રેખાઓ વિષે શું કહી શકાય ?
6x-3y+10=0 , 2x-y+9=0
એક પણ નહીં
સમાંતર રેખાઓ
સંપાતી રેખાઓ
એક બિંદુમાં છેદે
કઈ શરતનું પાલન થતું હોય તો સમીકરણયુગ્મના ઉકેલ ન મળે ?
તે માટેની શરત .... છે .
a2a1=b2b1=c2c1
a2a1=b2b1=c2c1
a2a1=b2b1=c2c1
સુરેખ સમીકરણ 5x-3y=-9અને 10x-6y+18=0 નો આલેખ .... રેખાઓ દર્શાવે .
રેખાઓ છેદે
સમાંતર રેખાઓ
સંપાતી રેખાઓ
પરસ્પર લંબ
2x+5=0 નો આલેખનો પ્રકાર જણાવો.
વક્ર
રેખા
પરવલય
સમાંતર રેખા
સમીકરણ x + 2y =4 નો ઉકેલ (2, k)હોય, તો k = ......
(1માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.
(5, 3)એ દ્વિચલ સમીકરણ 2x +3y + k = 0 નો ઉકેલ છે. જો (m, 5)એ તેનો બીજો ઉકેલ થાય તો m શોધો.
(2માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.
નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ આલેખની રીતે શોધો.
x + y = 6 અને 3y - 4y = -3
તદઉપરાંત, તે સમીકરણોની રેખાઓ તથા x-અક્ષ દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓ શોધો.
(2માર્ક)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.
