Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-1 & 10 Daily Test-6 (1.8.2020)

Total questions: 18

Worksheet time: 37mins

Name
Class
Date
1.

ત્રણ અસમરેખ બિંદુમાંથી ....... વર્તુળ પસાર થાય.

a)

1

b)

2

c)

3

d)

અસંખ્ય

2.

અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો .......... હોય .

a)

લધુકોણ

b)

ગુરુકોણ

c)

કાટકોણ

d)

કોટિકોણ

3.

ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો ...... થાય.

a)

60

b)

90

c)

120

d)

180

4.

વર્તુળના કેન્દ્ર્માંથી પસાર થતી મોટામાં મોટી જીવાને ...... કહે છે.

a)

વ્યાસ

b)

ત્રિજ્યા

c)

છેદિકા

d)

વૃતખંડ

5.

ત્રિકોણ ABCમાં ∠A=90॰ હોય, તો કર્ણ = .......

a)

AB

b)

BC

c)

AC

d)

એક પણ નહીં.

6.

ચક્રીય ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ ....... પર આવેલા હોય છે.

a)

વર્તુળ પર

b)

વર્તુળ બહાર

c)

વર્તુળ અંદર

d)

વર્તુળ કેન્દ્ર પર

7.

કોઈક પૂર્ણાંક m માટે, દરેક યુગ્મ પૂર્ણાંક એ નીચેના પૈકી કયાં સ્વૃપમાં હોય ?

a)

m

b)

m + 1

c)

2m + 1

d)

2m

8.

જો 65 અને 117નો ગુ.સા.અ 65m - 117 હોય , તો m=..............

a)

1

b)

2

c)

3

d)

4

9.

શુન્યેતર સંમેય સંખ્યા અને અસંમેય સંખ્યાના ગુણાકાર હમેંશા .......હોય.

a)

અસંમેય

b)

સંમેય

c)

સંમેય અથવા અસંમેય

d)

એક

10.

યુકલીડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક a અને 7 માટે, જો a=7q + r અનન્ય હોય, તો r =....... શકય નથી.

a)

4

b)

5

c)

6

d)

7

11.

બિંદુ P વર્તુળના કેન્દ્ર O થી 26 cm દૂર છે અને P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 cm છે. વર્તુળની ત્રિજ્યા શોધો.

a)

6

b)

12

c)

24

d)

48

12.

AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જ્યાં, B એ સ્પર્શબિંદુ છે. P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. જો AB = 15 cm અને AC = 9 cm હોય , તો વર્તુળનો વ્યાસ = .........

a)

4

b)

8

c)

16

d)

24

13.

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 cm અને 3cm છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો.

a)

2

b)

4

c)

6

d)

8

14.

બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 17cm અને 15cm છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ..... cm હોય.

a)

8

b)

12

c)

16

d)

20

15.

બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 13cm અને 8cm છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ..... cm હોય.

a)

105105

b)

105\sqrt{105}

c)

21052\sqrt{105}

d)

41054\sqrt{105}

16.

સાબિત કરો કે \ \frac{1}{\sqrt{2}}     અસંમેય છે.


 આજના દાખલાની ગણતરી કરી ફોટો મોકલવાનો રહેશે. (2mark)

4 lines
17.

AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. જ્યાં, B એ સ્પર્શબિંદુ છે. P એ વર્તુળને C બિંદુમાં છેદે છે. જો AB = 15 cm અને AC = 9 cm હોય , તો વર્તુળનો વ્યાસ શોધો.


આપેલા દાખલાના ગણતરી કરી ફોટો મોકવાના રહેશે. (2 Mark)

4 lines
18.

O કેન્દ્રિત વર્તુળને દોરેલા બે સ્પર્શકો AP અને AQ પરસ્પર લંબ છે અને દરેક સ્પર્શકની લંબાઈ 5 cm છે, તો તે વર્તુળની ત્રિજ્યા ..... cm હોય.


આપેલા દાખલાના ગણતરી કરી ફોટો મોકવાના રહેશે. (1 Mark)

4 lines