wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ample Quiz Day-2

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ગુજરાત કેટલા ટકા વિસ્તાર મા જંગલ છે?

a)

5

b)

15

c)

10

d)

21

2.

ગુજરાત ની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે?

a)

સાબરમતી

b)

ગંગા

c)

નર્મદા

d)

યમુના

3.

ગુજરાત મા સૌથી વધારે વરસાદ ક્યાં જિલ્લા પડે છે?

a)

વલસાડ

b)

જૂનાગઢ

c)

મહેસાણા

d)

ડાંગ

4.

ગુજરાત મા જિલ્લા ની સંખ્યા કેટલી છે?

a)

25

b)

29

c)

33

d)

34

5.

ગુજરાત મા રાજ્ય સભા ની બેઠક કેટલી છે?

a)

11

b)

10

c)

9

d)

8

6.

ગુજરાત લોકસભાની કેટલી બેઠકો છે?

a)

25

b)

26

c)

80

d)

30

7.

ગુજરાત ના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?

a)

અશોક પટેલ

b)

મેહદી નવાબ જંગ

c)

જીવરાજ મેહતા

d)

કલ્યાણ જી મેહતા

8.

ગાંધીનગર ગુજરાત નુ પ્રથમ પાટનગર ક્યારે બન્યું?

a)

1947

b)

1950

c)

1971

d)

1981

9.

વિસ્તાર ની દ્રષ્ટિ એ ભારત મા ગુજરાત નુ સ્થાન કયું છે?

a)

સાતમું

b)

બીજું

c)

પાંચમું

d)

આંઠ

10.

ગુજરાત નુ ક્ષેત્રફળ કેટલું છે?

a)

234365

b)

196024

c)

230567

d)

340211

11.

ગુજરાત મા સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?

a)

મોટેરા

b)

મોઢેરા

c)

મહેસાણા

d)

મોરબી

12.

ભાષા ના ઘડતર મા સૌથી મોટો ફાળો કોનો છે?

a)

બોલી

b)

ધર્મ

c)

લિપિ

d)

સંસ્કૃતિ

13.

સંસ્કૃત ભાષાના વ્યાકરણ નો પ્રખ્યાત ગ્રંથ....

a)

અષ્ટાધ્યયી

b)

સંકર્ભાશ્ય

c)

પાણીગોવિંદ

d)

બુદ્ધચારિત્ર

14.

દ્રવિડકુંળ ની સૌથી જૂની ભાષા કઈ છે?

a)

તમિલ

b)

તેલુગુ

c)

કન્નડ

d)

મલ્યાલમ

15.

ભારત સાહિત્ય નો પ્રાચીનત્તમ ગ્રંથ કયો છે?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અર્થવવેદ

16.

વિશ્વ નો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે?

a)

મહાભારત

b)

રામાયણ

c)

વિષણુપુરાણ

d)

મેઘદૂત

17.

હાલ મા ગુજરાત મા તાલુકા ની સંખ્યા કેટલી છે?

a)

252

b)

250

c)

251

d)

249

18.

ગુજરાત નુ રાજ્ય પક્ષી કયું છે?

a)

મોર

b)

કબૂતર

c)

ચકલી

d)

સુરખાબ

19.

ગુજરાત કોલેજ ની સ્થાપના કઈ સાલ મા થઇ હતી?

a)

1857

b)

1879

c)

1910

d)

1920

20.

શ્રી કૃષ્ણ ના શાસન મા ગુજરાત ની રાજધાની કઈ હતી?

a)

ગિરીનાર

b)

દ્વારિકા

c)

વલ્લભી

d)

કર્ણાવતી