Worksheets10th Maths Ch-4 Daily Test-16 (10.10.2020)
Total questions: 17
Worksheet time: 42mins
દ્વિધાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તૃતીય પદ= ...........
(મ.પ.)2 / 4 પ્ર.પ
(મ.પ.)2 / પ્ર.પ
(મ.પ.) / 4 પ્ર.પ
(મ.પ.) / પ્ર.પ
દ્વિધાત સમીકરણ x2 - 8x + 15 = 0 તૃતીય પદ= ...........
-8
15
16
-16
દ્વિધાત સમીકરણ 9x2 + 6x - 35 = 0 તૃતીય પદ= ...........
1
9
6
35
દ્વિધાત સમીકરણ x2 - 8x + 15 = 0નો ઉકેલ = ........
5 & 3
5 & -3
-5 & -3
-5 & 3
દ્વિધાત સમીકરણનો ઉકેલ = ........
9x2+6x−35=0
25 & 27
25 & −27
−25 & −27
−25 & 27
દ્વિધાત સમીકરણના ઉકેલની વ્યાપક રીતો આપનાર ગણિત કોણ હતા ?
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
થેલ્સ
શ્રીધર આચાર્ય
ક્યાં દેશના ગણિતશાસ્ત્રી યુકલિડે લંબાઈ શોધવાની ભૌતિક રીતે વિકસાવી ?
ભારત
ગ્રીક
યુરોપ
સાઉથ આફ્રિકા
ax2 + bx = c દ્વિધાત સમીકરણનો ઉકેલ માટે સ્પષ્ટ સૂત્ર ...... આપ્યું.
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
શ્રીધર આચાર્ય
થેલ્સ
x2 - 7x + 12 = 0 સમીકરણનો એક ઉકેલ ......
-4
-3
3
6
x = -1 માટે 5x2 -3x +10 દ્વિધાત બહુપદીનું મૂલ્ય = .......
-3
10
-10
18
.......... એ દ્વિધાત સમીકરણ નથી.
x2+3x+2=0
x2+6x+1=0
x2+6x+1=0
(2x + 1)(3x + 2) = 6(x + 1)(x - 2)એ ........ સમીકરણ છે.
સુરેખ
દ્વિધાત
ત્રિધાત
ચતુર્થધાત
બે ધન સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર આપેલ હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી તે કયા દેશના લોકો જાણતા હતા.
ગ્રીક
યુરોપ
બેબીલોન
રશિયા
દ્વિધાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ=........
ax +by +c = 0
p(x)=ax +by +c
ax2 + bx + c = 0
p(x)=ax2 + bx + c
નીચે આપેલ દ્વિધાત સમીકરણનો ઉકેલ ....... મળે .
x2−3x−10=0
5 અને 2
5 અને -2
-5 અને -2
-5 અને 2
x+1x+xx+1=1534
3(5x−37x+1)−4(7x+15x−3)=11
(2mark)
આપેલા દાખલાની ગણતરી કરીને ફોટો મોકવાના રહેશે.
