Font size
Worksheets10th Maths Ch-1 Daily Test-9 (22.8.2020)
Total questions: 18
Worksheet time: 40mins
વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક, સ્પર્શબિંદુમાંથી પસાર થતી ત્રિજયા વચ્ચે ......... ખૂણો હોય.
30
60
90
180
વર્તુળની મોટામાં મોટી જીવાને ........ કહે છે.
ત્રિજ્યા
જીવા
વ્યાસ
છેદિકા
બિંદુ P વર્તુળના કેન્દ્ર O થી 26 cm દૂર છે અને P માંથી દોરેલ સ્પર્શક PT ની લંબાઈ 10 cm છે. વર્તુળની ત્રિજ્યા શોધો.
6
12
24
48
બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 cm અને 3cm છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો.
8
4
6
2
બે સમકેન્દ્રિય વર્તુળોની ત્રિજ્યા 40cm અને 41cm છે, તો મોટા વર્તુળની કોઈ પણ જીવા જે નાના વર્તુળનો સ્પર્શક થાય તેની લંબાઈ ..... cm હોય.
9
18
27
36
PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શક છે, જે વર્તુળને અનુક્રમે A અને Bમાં સ્પર્શે છે. જો ∠APB= 120 હોય, તો ∠AOB = .......
90
60
45
30
નીચેના વિધાન ખરું કે ખોટું છે.
વર્તુળને પરિગત હોય તેવા લંબચોરસ ચોરસ હોય.
ખરું
ખોટું
ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે. જો AB= 6 cm BC= 7 cm CD= 4 cm હોય, તો AD શોધો.
4
3
2
1
ત્રિકોણ ABCમાં ખૂણો B નું માપ 90 છે. તો ત્રિકોણ ABCના અંત:વૃતની ત્રિજ્યા r = ..........
2AC+BC−AB
2AB+AC−BC
2AB+BC+AC
∆ABC માં ∠B = 90 BC=12cm અને AB=5cm છે,તો ∆ABCના અંત:વૃતની ત્રિજ્યા શોધો.
1
2
3
4
બે વર્તુળો એક બીજાને બે બિંદુમાં છેદતા હોય, તો .......
જ્યાં d=બંને વર્તુળના કેન્દ્રો વચ્ચેનું અંતર
r1 અને r2 બંને વર્તુળની ત્રિજ્યા
d=r1+r2
d<r1+r2
d>r1+r2
d+r1+r2
O કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક PTનું સ્પર્શ બિંદુ T છે. પી માંથી પસાર થતી છેદિકા વર્તુળને A અને Bમાં છેદે તો .........
PB2=PA×PT
PA2=PB×PT
PT2=PA×PB
PT2=PA2×PB2
ચક્રિય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો ..... થાય.
360
180
120
60
ચક્રિય ચતુષ્કોણ ABCDમાં ∠A = ∠C - 40 હોય, તો ∠A શોધો.
140
110
40
70
O કેન્દ્ર્વાળા વર્તુળને બિંદુ A માંથી દોરેલ સ્પર્શકો AP તથા AQ છે. વર્તુળની ત્રિજ્યા 9cm છે. જો AO =15cm હોય તો AP + AQ શોધો.
6
12
24
48
ત્રિકોણ ABCમાં AB=20cm, BC= 21cm અને AC = 29cm છે. ત્રિકોણ ABCની પરિમિતિ શોધો.
આપેલ દાખલાની ગણતરી કરી ફોટો મોકલવાના રહેશે. (1 Mark)
ચતુષ્કોણ ABCDમાં ખૂણો D કાટ્કોણ છે. O કેન્દ્ર અને r ત્રિજયાવાળા વર્તુળ ચતુષ્કોણની બધી બાજુ AB, BC, CD અને ADને અનુક્રમે P, Q, R અને S માં સ્પર્શે છે. જો BC=40, CD = 30 અને PB = 25 હોય, તો વર્તુળની ત્રિજ્યા શોધો.
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના છે. (2 માર્ક )
ત્રિકોણ ABC એ 4cm ત્રિજયવાળા વર્તુળને પરિગત છે. રેખાખંડ BD અને CD એ BCનું સ્પર્શબિંદુ D આગળ અનુક્રમે 8cm અને 6cm લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે.
બાજુઓ AB + BC = .....
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના છે. (2 માર્ક )
