wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-6 Daily Test-11 (5.9.2020)

Total questions: 18

Worksheet time: 32mins

Name
Class
Date
1.

ધારો કે ત્રિકોણ ABCમાં AC એ સૌથી મોટી બાજુ છે. ત્રિકોણ ABC ગુરુકોણ હોય તે માટે ....... સરત સાચી છે.

a)

 AB2+BC2=AC2AB^2+BC^2=AC^2  

b)

 AB2+BC2<AC2AB^2+BC^2<AC^2  

c)

 AB2+BC2>AC2AB^2+BC^2>AC^2  

2.

આપેલ ત્રિકોણની બાજુ પરથી ત્રિકોણનો પ્રકાર નકકી કરો .

7,25,24

a)

લધુકોણ

b)

ગુરુકોણ

c)

કાટકોણ

3.

 ΔABCΔPQR\Delta ABC\sim\Delta PQR  

a)

 ABCPQR=AB2QR2=BC2PQ2=AC2PR2\frac{ABC}{PQR}=\frac{AB^2}{QR^2}=\frac{BC^2}{PQ^2}=\frac{AC^2}{PR^2}  

b)

 ABCPQR=AB2PQ2=BC2QR2=AC2PR2\frac{ABC}{PQR}=\frac{AB^2}{PQ^2}=\frac{BC^2}{QR^2}=\frac{AC^2}{PR^2}  

c)

 ABCPQR=AB2PQ2=BC2QR2=AC2PR2\frac{ABC}{PQR}=\frac{AB^2}{PQ^2}=\frac{BC^2}{QR^2}=\frac{AC^2}{PR^2}  

d)

 ABCPQR=ABPQ=BCQR=ACPR\frac{ABC}{PQR}=\frac{AB^{ }}{PQ^{ }}=\frac{BC^{ }}{QR^{ }}=\frac{AC^{ }}{PR^{ }}  

4.

નીચે આપેલ વિધાન ખરું કે ખોટું .

સમરૂપ આકૃતિઓ એકરૂપ હોય અથવા ન પણ હોય.

a)

ખરું

b)

ખોટું

5.

બધા વર્તુળો .......... છે.

a)

એકરૂપ

b)

સમરૂપ

c)

સમાન

d)

સમપ્રમાણ

6.

અંત:સંમુખકોણના માપનો સરવાળો =........

a)

કોટિકોણ

b)

પૂરકકોણ

c)

બહિષ્કોણ

d)

લધુકોણ

7.

ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતા સમતલીય બંધ આકૃતિને ..... કહે છે.

a)

વર્તુળ

b)

ત્રિકોણ

c)

ચોરસ

d)

લંબચોરસ

8.

કોઈ એક ખૂણાનું માપ 60 છે. તો તેના વિપરીત કોણનું માપ .........

a)

60

b)

180

c)

270

d)

300

9.

જો ત્રિકોણની બે બાજુ આસમાન હોય, તો મોટી બાજુની સામેનો ખૂણાનું માપ ...... હોય.

a)

સમાન

b)

મોટું

c)

નાનું

d)

એકપણ નહીં

10.

ત્રિકોણ ABCની બાજુ BCને સમાંતર રેખા બાકીની બે બાજુઓને AB અને ACને અનુક્રમે D અને Eમાં છેદે છે.
નીચેમાંથી ....... સૂત્ર ખોટું છે. 

a)

 ABBD=AECE\frac{AB}{BD}=\frac{AE}{CE}  

b)

 ABEC=AEBD\frac{AB}{EC}=\frac{AE}{BD}  

c)

 ADAB=AEAC\frac{AD}{AB}=\frac{AE}{AC}  

d)

 ABDB=ACCE\frac{AB}{DB}=\frac{AC}{CE}  

11.

ત્રિકોણ ABC માં PQ ∥ BC છે. જો AP=3, PB =5 અને AQ=6 હોય, તો QC =..........

a)

3

b)

10

c)

5

d)

6

12.

ત્રિકોણ ABCમાં MN II BC છે. જો AM =6, MB = 9 અને AN = 8 હોય, તો AC શોધો.

a)

20

b)

15

c)

10

d)

5

13.

પાયથાગોરસના પ્રમેય પ્રમેયને કેટલીક વાર ....... પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે.

a)

થેલ્સ

b)

આર્યભટ્ટ

c)

બૌધાયન

d)

શ્રીધર આચાર્ય

14.

ABC=36 અને PQR = 64 સંગતતા ABC↔PQR એ સમરૂપતા છે. જો AB =12 હોય, તો PQ શોધો.

a)

32

b)

16

c)

8

d)

4

15.

ABC=64 અને DEF =121 સંગતતા ABC↔PQR એ સમરૂપતા છે. જો EF=15.4 હોય, તો BC શોધો.

a)

11.2

b)

15.2

c)

10.2

d)

12.2

16.

3.6 m ઊચાઈએ દીવાલને અડકે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઈ 6 m છે, તો નિસરણીનો નીચેનો છેડો દીવાલથી કેટલા મીટર દૂર હોય ?

(1 માર્ક)

આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
17.

જેમાં Dએ BCનું મધ્યબિંદુ છે, એવા બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. ત્રિકોણ ABC અને BDEના ક્ષેત્રફળનો ગુણોતર ..... થાય.

(2 માર્ક)

આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines
18.

90 cm ઊચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 m/sની ઝડપથી દૂર જતી રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 m ઊચે હોય , તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો.

(2 માર્ક)

આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો મોકલવાના રહેશે.

4 lines