wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-5 Daily Test-20 (28.11.2020)

Total questions: 17

Worksheet time: 1hrs 17mins

Name
Class
Date
1.

જો nમુ પદ an = 3+2n હોય, તો સંખ્યાઓની આ યાદીનાં પ્રથમ 24 પદોનો સરવાળો = .........

a)

670

b)

671

c)

672

d)

673

2.

જો x - 2 , 4x - 1 અને 5x + 2એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય, તો xની કિમત શોધો.

a)

1

b)

2

c)

3

d)

4

3.

સમાંતર શ્રેણીમાં એકી સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર = ........

a)

n

b)

n2

c)

n2

d)

n + 1

4.

ક્રમિક સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર .......... ગણિતશાસ્ત્રીએ શોધ્યું

a)

પાયથાગોરસ

b)

ગાઉસ

c)

શ્રીધર આચાર્ય

d)

આર્યભટ્ટ

5.

સમાંતર શ્રેણી 10, 7, 4, ...... નું 30મુ પદ ........ છે.

a)

97

b)

77

c)

-77

d)

-87

6.

સમાંતર શ્રેણી 605, ......... 23, 17, 11 નું 7મુ પદ જણાવો.

a)

549

b)

559

c)

569

d)

579

7.

નીચે આપેલ સમાંતર શ્રેણીનું n મુ પદ શોધો.

1.1, 2.1, 3.1, ........

a)

n - 0.1

b)

n + 0.1

c)

0.1 + n

d)

0.1 - n

8.

સમાંતર શ્રેણી 4, 9, 14, ..... નું કેટલામું પદ 224 હોય ?

a)

42

b)

43

c)

44

d)

45

9.

સમાંતર શ્રેણી 200, 196, 192, ..... નું કેટલામું પદ 0 હોઈ ?

a)

51

b)

50

c)

49

d)

48

10.

સાન્ત સમાંતર શ્રેણી 85, 80, 75, ......, -30નું છેલ્લેથી 5મુ પદ શોધો.

a)

10

b)

20

c)

-10

d)

-20

11.

એક સમાંતર શ્રેણી 1, 5, 9, ......નું kમુ પદ 45હોય,તો k = ......

a)

10

b)

11

c)

12

d)

13

12.

જેનું ત્રીજું પદ 5 અને 7મુ પદ 9 હોય, એવી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શોધો.

a)

0

b)

1

c)

2

d)

3

13.

એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને સમાન્ય તફાવત 12 છે, તે શ્રેણીનું 25મુ પદ શોધો.

a)

288

b)

293

c)

37

d)

17

14.

એક સમાંતર શ્રેણીનો સમાન્ય તફાવત 5 અને 15મુ પદ 72 છે, આ શ્રેણીનું પ્રથમ પદ શોધો.

a)

0

b)

1

c)

2

d)

3

15.

બે સમાંતર શ્રેણીના સમાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 છે. તો તેમના 1000માં પદનો તફાવત શોધો.

a)

10

b)

100

c)

150

d)

1000

16.

નીચે આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો = .........

5+11+17+.......... (2માર્ક)

આપેલ દાખલની ગણતરી કરીને 28.11.2020ના રોજ ફોટો મોકલવાના રહેશે.

4 lines
17.

3 વડે નિ:શેષ વિભાજ્ય હોય તેવી ત્રણ અંકની બધીજ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો = ......... (3માર્ક)

આપેલ દાખલની ગણતરી કરીને 28.11.2020ના રોજ ફોટો મોકલવાના રહેશે.

4 lines