wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PI-DIR

Total questions: 12

Worksheet time: 2mins

Name
Class
Date
1.
એક વેપારી 5 રૂપિયામાં 6 નારંગી ખરીદે છે અને 6 રૂપિયામાં 8 નારંગી વેચે છે. આ વેપારીને થતા નફાની ટકાવારી શોધો.
a)
10%
b)
20%
c)
25%
d)
30%
e)
40%
2.
જો પ.કી (ખરીદ કિંમત) અને વે.કી (વેચાણ કિંમત)નો ગુણોત્તર 4:5 હોય તો નફાની ટકાવારી શોધો.
a)
10%
b)
20%
c)
25%
d)
50%
e)
30%
3.
એક વેપારી 5 રૂપિયામાં 10 નારંગી ખરીદે છે અને 3 રૂપિયામાં 5 નારંગી વેચે છે. નફાની ટકાવારી શોધો.
a)
25%
b)
33%
c)
40%
d)
50%
e)
20%
4.
₹40 માં 45 નારંગી વેચવાથી 20% નુકસાન થાય છે. 20% નફો મેળવવા માટે ₹24 માં કેટલી નારંગી વેચવી પડે?
a)
24
b)
20
c)
18
d)
15
e)
10
5.
એક વેપારી 10 રૂપિયામાં 11 નારંગી ખરીદે છે અને 11 રૂપિયામાં 10 નારંગી વેચે છે. व्यापારીને નફાની ટકાવારી શોધો.
a)
10%
b)
15%
c)
20%
d)
25%
e)
30%
6.
જો પ.કી એ વે.કીના 80% હોય તો નફાની ટકાવારી શોધો.
a)
10%
b)
15%
c)
20%
d)
25%
e)
30%
7.
જો 50 વસ્તુની વેચાણ કિંમત 40 વસ્તુની પ.કી જેટલી હોય, તો નફાની ટકાવારી શોધો.
a)
10%
b)
15%
c)
20%
d)
25%
e)
30%
8.
1 રૂપિયામાં 4 સફરજન વેચવાથી 25% નફો થાય છે. એક રૂપિયા માં વેપારીએ કેટલા સફરજન ખરીદ્યા હશે?
a)
4
b)
5
c)
6
d)
7
e)
8
9.
જો પ.કી એ વે.કીના 125% હોય તો n% નુકસાન થાય છે. n શોધો.
a)
20%
b)
25%
c)
30%
d)
35%
e)
40%
10.
એક વસ્તુ 500 રૂપિયામાં વેચવામાં આવે છે જેનાથી 20% નફો થાય છે. પ.કી શોધો.
a)
₹400
b)
₹410
c)
₹420
d)
₹430
e)
₹450
11.
600 રૂપિયામાં 15 વસ્તુ વેચવામાં આવે છે જેનાથી 25% નફો થાય છે. પ.કી શોધો.
a)
₹450
b)
₹480
c)
₹500
d)
₹520
e)
₹550
12.
40 વસ્તુના વેચાણે 30% નફો થાય છે. જો 20% નફો કરવો હોય તો કેટલી વસ્તુ વેચવી પડે?
a)
35
b)
36
c)
37
d)
38
e)
40